Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda Child Accident: ખેડામાં હોજ ફાટતા એક જ પરિવારની 3 દીકરીઓના હ્રદયદ્રાવક મોત નિપજ્યા

Kheda Child Accident: Kheda માંથી એક મોટ દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 3 બાળકીઓના મોત (Chil Accident) નિપજ્યા છે. તો બીજી તરફ દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોનો માહોલ (Chil Accident) સર્જાયો છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જે ભાજપનું...
kheda child accident  ખેડામાં હોજ ફાટતા એક જ પરિવારની 3 દીકરીઓના હ્રદયદ્રાવક મોત નિપજ્યા
Advertisement

Kheda Child Accident: Kheda માંથી એક મોટ દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 3 બાળકીઓના મોત (Chil Accident) નિપજ્યા છે. તો બીજી તરફ દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોનો માહોલ (Chil Accident) સર્જાયો છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જે ભાજપનું મતદાનગઢ માનવામાં આવે છે, ત્યાં કુલ 26 લોકસભા બેઠકોમાંથી 25 બઠકો પર જીત હાંસલ કરી છે. પરંતુ બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. તો 10 વર્ષની અંદર પહેલીવાર કોંગ્રેસની લોકસભા ચૂંટણીમાં જીત થઈ છે.

  • Kheda માં હોજ ફાટતા સર્જાઈ મોટી દુર્ઘટના

  • દીવાલના ખસ્તાં 3 બાળકીઓના મોત નિપજ્યા

  • એક જ પરિવારની 3 દીકરીના મોત નિપજ્યા

તો લોકસભા ચૂંટણી 2024 ના મતગણતરી વચ્ચે ગુજરાતના Kheda જિલ્લામાંથી મોટી દુર્ઘટના (Chil Accident) સામે આવી છે. જો તેમાં વિગતે વાત કરીએ તો Kheda ના વડાલા ગામમાં એક પાણીનો હોજ બનાવવામાં આવ્યો છે. ત્યારે રોજ સાંજના સમયે આ હોજ આકસ્મિક સ્વરુપે (Chil Accident) ફાટી નીકળતા હોજ નજીક બનાવવામાં આવેલી દીવાલ તૂટી પડી હતી.

Advertisement

એક જ પરિવારની 3 દીકરીના મોત નિપજ્યા

જોકે, આ દીવાલના કાટમાળ નીચે બે બાળકીઓના કમકમાટી ભર્યા મોત (Chil Accident) નિપજ્યા હતા. તો એક જ પરિવારની 3 દીકરીઓના મોત નિપજતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં છોકનો માહોલ સર્જાયો છે. જોકે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ (Chil Accident) નોંધીને આગળ તપાસ શરુ કરી છે.

Advertisement

આ પણ વાંચો: KHEDA : મતદારોની પસંદ દેવુસિંહ ચૌહાણ, પંજા પર કમળ ભારી

Tags :
Advertisement

.

×