ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Morbi Labour Accident: કારાખાનાની ટાંકીમાં સફાઈ દરમિયાન ગૂંગળામણથી કરુણ શ્રમિકોનું મોત

Morbi Labour Accident: રાજ્યમાં અનેક વખત શ્રમિકો સાથે કામ કરતાની સમયે કરૂણ અકસ્માત થતા હોય છે. રાજ્ય સરકારે શ્રમિકોની સુરક્ષાને લઈ અનેક કાયદાઓ જાહેર કરેલા છે. જે કાયદાઓ ખાનગી કંપનીને પણ લાગુ પડે છે. પરંતુ ખાનગી કંપનીઓ કાયદાનું પાલન કરતી...
08:17 PM Apr 04, 2024 IST | Aviraj Bagda
Morbi Labour Accident: રાજ્યમાં અનેક વખત શ્રમિકો સાથે કામ કરતાની સમયે કરૂણ અકસ્માત થતા હોય છે. રાજ્ય સરકારે શ્રમિકોની સુરક્ષાને લઈ અનેક કાયદાઓ જાહેર કરેલા છે. જે કાયદાઓ ખાનગી કંપનીને પણ લાગુ પડે છે. પરંતુ ખાનગી કંપનીઓ કાયદાનું પાલન કરતી...
Morbi Labour Accident

Morbi Labour Accident: રાજ્યમાં અનેક વખત શ્રમિકો સાથે કામ કરતાની સમયે કરૂણ અકસ્માત થતા હોય છે. રાજ્ય સરકારે શ્રમિકોની સુરક્ષાને લઈ અનેક કાયદાઓ જાહેર કરેલા છે. જે કાયદાઓ ખાનગી કંપનીને પણ લાગુ પડે છે. પરંતુ ખાનગી કંપનીઓ કાયદાનું પાલન કરતી નહીં જોવા મળે છે. તેના કારણે શ્રમિકો પોતાનું જીવન ગુમાવતા હોય છે.

મોરબી જિલ્લામાં શ્રમિકા સાથે કરુણાંતિકા સર્જાઈ છે.મોરબી તાલુકાના ખારચિયા ગામની નજીક એક ખાનગી કંપનીમાં શ્રમિકોને કામના સમયે મોતનો ભેટો થયો છે. ખારચિયા ગામની નજીક આવેલા બાયઝોટીક લાઈફ સાયન્સ નામના કારખાનામાં 4 શ્રમિકો કારખાનાની ટાંકીમાં ઉતર્યા હતા.

Morbi Labour Accident

બે શ્રમિકોના ટાંકીમાં મોત નિપજ્યા

ત્યારે ટાંકીની સાફ કરતાની સમયે 4 શ્રમિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ત્યારે ટાંકીમાં ગૂંગળામણ થવાથી બે શ્રમિકો ટાંકીમાં જ મોત નિપજ્યાં હતા. તો બાકીના 2 શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા આવ્યા હતા. જોકે આ મામલે મોરબી તાલુકા પોલિસ મથકના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી આવ્યા હતા. પોલીસે મૃતક શ્રમિકોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો: Parshottam Rupala : રુપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો: Parshottar Rupala: વિરોધને લઈને શંકરસિંહ વાઘેલાના ઘરે બેઠક, બાપુએ BJP ને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

આ પણ વાંચો: Rupala Controversy : રાજકોટમાં નહીં યોજાય ક્ષત્રિય સમાજની જાહેર સભા, જાણો શું છે કારણ

Tags :
factoryGujaratGujaratFirstlabourmorbiMorbi Labour AccidentScience Factory
Next Article