Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar : કેન્દ્રીય મંત્રી Mansukh Mandaviya એ યુવાનો સાથે માણી ક્રિકેટની મજા, જુઓ VIDEO

Porbandar: લોકસભાની ચૂંટણી નજીક આવતાં તમામ નેતાઓ મતદારોને રિઝાવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ વચ્ચે પોરબંદર (Porbandar) લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviy) બીચ પર ક્રિકેટ (Cricket) રમી રહેલા યુવાનોને સરપ્રાઈઝ આપતાં જોવા મળ્યા છે.  ...
porbandar   કેન્દ્રીય મંત્રી mansukh mandaviya એ યુવાનો સાથે માણી ક્રિકેટની મજા  જુઓ video
Advertisement

Porbandar: લોકસભાની ચૂંટણી નજીક આવતાં તમામ નેતાઓ મતદારોને રિઝાવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ વચ્ચે પોરબંદર (Porbandar) લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviy) બીચ પર ક્રિકેટ (Cricket) રમી રહેલા યુવાનોને સરપ્રાઈઝ આપતાં જોવા મળ્યા છે.

Advertisement

મંત્રી મનસુખ માંડવિયાએ બેટિંગ અને  બોલિંગ કરી

મોર્નિંગ વોકમાં નીકળેલા મંત્રી મનસુખ માંડવિયાએ ક્રિકેટ રમતા (Mansukh Mandaviya Play Cricket )યુવાનોને અનોખા અંદાજમાં કહ્યું મને પણ તમારી સાથે રમાડો છે. જે પછી ક્રિકેટના મેદાનમાં મંત્રી મનસુખ માંડવિયાએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયની મજા લીધી હતી.

Advertisement

મારી અડધી ક્રિકેટ ટીમ અહીં જ મળી ગઈ : મનસુખ માંડવિયા

ક્રિકેટ (Cricket)રમી રહેલા યુવાનોને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું આગામી "સાંસદ ખેલ મહોત્સવ" માટે થઈ મને મારી અડધી ક્રિકેટ ટીમ અહીં જ મળી ગઈ છે.ક્રિકેટ રમી રહેલા યુવાનો પણ અચંભિત થઈ ગયા હતા. તેઓએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, પોરબંદર (Porbandar) લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આ રીતે તેઓ સાથે ક્રિકેટ રમશે.આ અગાઉ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરમાં સ્થાનિક લોકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. આ પહેલા પણ તેઓ સામાન્ય માણસની જેમ જેતપુર બેઠક પરથી ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે બાઈક પર બેસી પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

આ  પણ  વાંચો - Gondal : રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક

આ  પણ  વાંચો_ Parshottam Rupala : રાજ્યભરમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ

Tags :
Advertisement

.

×