ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Road Accident : નારોલમાં AMCના ડમ્પરે સર્જ્યો અકસ્માત,અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

Road Accident : અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત (Road Accident) ની ઘટનાના સમાચાર મળી રહ્યા છે જેમાં પીરાણા સર્કલ પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.   નારોલમાં AMCના ડમ્પરે સર્જ્યો અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકનું મોત...
11:43 AM Mar 05, 2024 IST | Hiren Dave
Road Accident : અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત (Road Accident) ની ઘટનાના સમાચાર મળી રહ્યા છે જેમાં પીરાણા સર્કલ પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.   નારોલમાં AMCના ડમ્પરે સર્જ્યો અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકનું મોત...
Road Accident

Road Accident : અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત (Road Accident) ની ઘટનાના સમાચાર મળી રહ્યા છે જેમાં પીરાણા સર્કલ પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

 

 

અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત

રાજ્યમાં ડમ્પરચાલક દ્વારા અવારનવાર અકસ્માત (Road Accident )સર્જવાની ઘટના સામે આવી  છે ત્યારે આજે શહેરમાં વધુ એક ઘટનાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પીરાણા સર્કલ પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે એક બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળાઓ એક્ઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

અગાઉ ધોળકામાં અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા

થોડા દિવસો પહેલા જ ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ બોલેરો કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર એક મહિલા અને એક બાળક સહિત 7 શ્રમિકોના મોત થયા હતા, જે પોતાના કામ અર્થે ધાનપુર જઈ રહ્યા હતા.જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તમામ મૃતકો મધ્યપ્રદેશના હોવાની માહિતી મળી હતી.

આ  પણ  વાંચો  - BJP Gujarat : લોકસભા ચૂંટણી માટે BJP એ શરૂ કર્યો પ્રચારનો ઘમઘમાટ, C.R.પાટીલે રથોનું ફ્લેગ ઓફ કર્યું

 

Tags :
AhmedabadAhmedabad NewsGujarat FirstGujarat TrafficPirana Circleroad accidenttragic accident
Next Article