Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે લીધા અડફેટે, મહિલાનું ઘટના સ્થળે મોત

Accident  : સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતાજેમાં અકસ્માત (Accident  ) બાદ બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી. તથા ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી જતા મહિલાનું મોત થયુ છે. શહેરમાં બાઈક...
surat   બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે લીધા અડફેટે  મહિલાનું ઘટના સ્થળે મોત
Advertisement

Accident  : સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતાજેમાં અકસ્માત (Accident  ) બાદ બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી. તથા ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી જતા મહિલાનું મોત થયુ છે.

Advertisement

શહેરમાં બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જેમાં દુપટ્ટો ફસાયા બાદ મહિલા જમીન પર પટકાયા હતા. તેથી ટ્રકનું ટાયર પરિણીતાના ગળા પરથી ફરતાં મોત થયુ છે. રિંગ રોડ સ્થિત હોસ્પિટલ નજીક આ બનાવ બન્યો છે. જેમાં એક આઈસર ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. તેમાં બાઈક ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી અને ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી ગયો હતો. તેથી મૃતકના ગળા પરથી ટાયર ફરી વળ્યું હતું. જેમાં સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

દુપટ્ટો બાઇકના વ્હીલમાં ફસાઈ જતા મહિલા નીચે પટકાતા મોત

અગાઉ સુરતમાં પોતાના પુત્ર સાથે બાઈક પર જતી માતાનો દુપટો બાઇકમાં આવી જતા બાઈક પરથી નીચે પટકાયેલ મહિલાનું કરુણ મોત થયું હતુ. વરાછાથી પુત્ર સાથે મોટરસાયકલ પર જતી વેળાએ દાંડી રોડ પર મોઢા પર બાંધેલો દુપટ્ટો બાઇકના વ્હીલમાં ફસાઈ જતા મહિલા નીચે પટકાતા મોતને ભેટયા હતા. જોકે તેમના બે પુત્રને ઈજા થઈ હતી.

આ  પણ  વાંચો  - રાજકોટમાં આવતીકાલથી બે દિવસ પાણી કાપ,આ વોર્ડ રહીશોને અસર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×