Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat drug racket: રાજ્યમાંથી ફરી એકવાર NCB એ દરોડા પાડી Drugs નો કર્યો ઘટસ્ફો

Surat drug racket: રાજ્યમાં ગેરમાર્ગે વિવિધ રીતે કેફી પદાર્થોને લાવવામાં આવતા હોય છે. ત્યારે આ કાયદા વિરોધીઓને પકડી પાડવામાં માટે સરકાર દ્વારા ખાસ એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે. Darkweb મારફતે Drugs ને મંગાવવામાં આવતો NCB એ 19 LSD ની સ્ટ્રીપ...
surat drug racket  રાજ્યમાંથી ફરી એકવાર ncb એ દરોડા પાડી  drugs નો કર્યો ઘટસ્ફો
Advertisement

Surat drug racket: રાજ્યમાં ગેરમાર્ગે વિવિધ રીતે કેફી પદાર્થોને લાવવામાં આવતા હોય છે. ત્યારે આ કાયદા વિરોધીઓને પકડી પાડવામાં માટે સરકાર દ્વારા ખાસ એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે.

  • Darkweb મારફતે Drugs ને મંગાવવામાં આવતો
  • NCB એ 19 LSD ની સ્ટ્રીપ અને 130 ગ્રામ ગાંજો પકડ્યો
  • આરોપી Drugs પોતે લેતો હતો કે વેચાણ કરતો હતો

Darkweb મારફતે Drugs ને મંગાવવામાં આવતો

ત્યારે રાજ્યમાંથી ફરી એકવાર લાખો રૂપિયાના Drugs રેકેડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હીરા નગરી સુરતમાં અમદાવાદ NCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેના અંતર્ગત Darkweb મારફતે LSD મંગાવનાર સુરતના વિવેક પટેલની ધરપકડ NCB કરવામાં આવી છે.

Advertisement

Surat drug racket

Surat drug racket

Advertisement

NCB એ 19 LSD ની સ્ટ્રીપ અને 130 ગ્રામ ગાંજો પકડ્યો

તે ઉપરાંત અમદાવાદ NCB એ વિવેકના ઘરમાંથી 19 LSD ની સ્ટ્રીપ અને 130 ગ્રામ ગાંજો મળ્યો છે. NCB એ આરોપી વિવેક પટેલના 2 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ છે. NCB ની ટીમે બાતમીના આધારે વિવેક પટેલના ઘરે રેડ કરી હતી. જો કે વિવેક Darkweb દ્વારા પાર્ટી Drugs મંગાવતો હોવાની મળી માહિતી હતી.

આરોપી Drugs પોતે લેતો હતો કે વેચાણ કરતો હતો

વિવેક પાર્ટીમાં Drugs સપાઈ કરી હોવાની બાતમી મળી હતી. ત્યારે NCB એ તેના પર વૉચ શરૂ કરી હતી. આખરે સુરત શહેરમાંથી વિવેકને 19 LSD ની સ્ટ્રીપ અને 130 ગ્રામ ગાંજા સાથે રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં, NCB એ ફરિયાદ નોંધી વિવેક ડ્રગ્સ પોતે લેતો હતો કે વેચાણ માટે મંગાવતો હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: GCRI Achievements: અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં તબીબોએ ખભાના કેન્સરનો શોધ્યો ઉકેલ

Tags :
Advertisement

.

×