ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્રાણીઓનાં પ્રેમની અદભૂત એકતાનો વિડીયો આવ્યો સામે, ગૌવંશને બે સિંહોના મુખમાંથી બળદે છોડાવ્યો

માંગરોળના શેરીયાજ બારાની અદભૂત ઘટના આવી સામે ગૌવંશને બે સિંહોનાં મુખમાંથી એક બળદે છોડાવ્યો સિંહ શિકાર કરવા બળદ પર કરી રહ્યા છે હુમલો અચાનક જ તેનો સાથી અન્ય ખુટ આવી જતા બંને સિંહોને ભગાડ્યા પ્રાણીઓનાં પ્રેમની અદભૂત એકતાની ઘટના...
01:15 PM Jun 19, 2024 IST | Harsh Bhatt
માંગરોળના શેરીયાજ બારાની અદભૂત ઘટના આવી સામે ગૌવંશને બે સિંહોનાં મુખમાંથી એક બળદે છોડાવ્યો સિંહ શિકાર કરવા બળદ પર કરી રહ્યા છે હુમલો અચાનક જ તેનો સાથી અન્ય ખુટ આવી જતા બંને સિંહોને ભગાડ્યા પ્રાણીઓનાં પ્રેમની અદભૂત એકતાની ઘટના...

MANGROL : માંગરોળના (MANGROL) શેરીયાજ બારામાંથી હવે એક અદભૂત ઘટના સામે આવી રહી છે. આ ઘટના એમ છે કે, ગૌવંશને બે સિંહોના મુખમાંથી એક બળદ છોડાવી રહ્યો છે. વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/06/WhatsApp-Video-2024-06-19-at-12.04.09-PM.mp4

 

માંગરોળના શેરીયાજ બારામાં એક આશ્ચર્યજનક ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના ગઇકાલે રાત્રે બની હતી. બે સિંહો એક ગાય ઉપર હુમલો કરી રહ્યા હતા. વિડીયોમાં આપણે જોઈ શકીએ છે તેમ સિંહો ગાયને ખેંચીને લઈને જવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં ગાય પોતાનો જીવ બચાવનો પ્રયાસ કરી રહી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. તે સામે દરમિયાન જ એક બળદ તે સ્થાને આવે છે. આ બળદ સિંહ અને ગાય વચ્ચે ચાલી રહેલી આ ઘટના જુએ છે અને ત્યાર બાદ તે આ ઘટનામાં સિંહ અને ગાય વચ્ચે આવે છે.

બળદ અહી ગાયને સિંહના ચંગુલમાંથી છોડાવવા પ્રયાસો શરૂ કરી છે અને ત્યાર બાદ થોડી વારમાં જ બળદ ગાયને સિંહનો શિકાર બનતા બચાવે છે. પ્રાણીઓનાં પ્રેમની અદભૂત એકતાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : VADODARA : “શહેર વેચવા કાઢ્યું છે”, ભાજપના કોર્પોરેટરનો બળાપો

 

Tags :
Cow AttackGujaratlion attackMangrolSaurashtraVideoVideo Viralviral videowild life
Next Article