- દરિયાઈ ડોલ્ફિન માછલી સૂતી વખતે પોતાની એક આંખ ખૂલ્લી રાખે છે.
- ચામાચિડીયા ચાલી શકતાં નથી કેમ કે તેના પગનાં હાડકાં ખૂબ જ નબળાં હોય છે.
- ઘુવડ એક માત્ર પક્ષી છે જે ફક્ત વાદળી રંગ જ જોવે છે.
- એક જીરાફની જીભ 21 ઈંચ જેટલી લાંબી હોય છે કે જેનાથી તે પાતાના કાન પણ સાફ કરી શકે છે.
- કેટલાક સિંહો દિવસમાં 50 વખત સંભોગ કરી શકે છે.
- એક વંદો પાતનું માથું કપાયા પછી તે 9 દિવસ જીવતો રહે છે.
- પતંગિયું દરેક વસ્તુનો સ્વાદ તેના પગથી ચાખે છે કેમ કે તેનાં પગમાં તેની સ્વાદેન્દ્રિય હોય છે.
- એક મગર પોતાની જીભને બહાર કાઠી શકતો નથી. તે પોતાની જીભને હલાવી કે ચાવી શકતો પણ નથી.મગરનો પાચક રસ ખૂબ જ ઉમદા પ્રકારનો હોય છે તે ખિલ્લી જેવા લોખંડને પણ પચાવી શકે છે.
- દરિયાઈ કરચલાના માથામાં તેનું હ્રદય હોય છે.
- ઘોડો અને ઉંદર અન્ય જીવની જેમ ઉલ્ટી કરતાં નથી.
- ડુક્કરના શરીરની રચના એવા પ્રકારની હોય છે કે તે ક્યારે પણ આકાશમાં જોઈ શકતો નથી.
- એક ભૂંડ તેના સમાગમનો સમય 30 મિનિટ સુધી લંબાવી શકે છે.
- કુતરાની આંખો રંગીન દ્રશ્ય જોઈ શકતી નથી.
- ઉંદરની જોડી ધારે તો પોતાની સંખ્યા ટૂંક જ સમયમાં લાખોમાં કરી શકે છે.
- ચાંચડ તેની લંબાઈથી 350 ગણા સુધી કૂદી શકે છે.
- ઊંટના આંખમાં ત્રણ પલખ હોય છે કે જે તેની આંખમાં રેતને જતાં રોકે છે.
- ખિસકોલીની ઉંમર 9 વર્ષ સુધીની હોય છે.
- ગરોળીનું હ્રદય 1 મિનિટમાં 1 હજાર વાર ધબકે છે.
- વીંછી પર જો થોડી પણ દારૂ નાખવામાં આવે તે તે પાગલ થઈ જાય છે અને પોતાને જ ડંખ મારવા લાગે છે