ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : પાલનપુરમાં RTOના કર્મીએ સેવાપોથીમાં કર્યા ચેડા

Banaskantha : પાલનપુરમાં RTOના કર્મચારી દ્વારા ઉચ્ચ પગારનો લાભ લેવા માટે સેવાપોથીમાં ખોટી જન્મ તારીખ લખી હોવાનું સામે આવ્યું છે.RTO કચેરીના વસુલાત અધિકારીએ સેવાપોથીમાં પોતાની જન્મતારીખ સાથે ચેડાં કરી ઉચ્ચ પગારનો લાભ લઈને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે...
10:20 AM Jan 11, 2024 IST | Maitri makwana
Banaskantha : પાલનપુરમાં RTOના કર્મચારી દ્વારા ઉચ્ચ પગારનો લાભ લેવા માટે સેવાપોથીમાં ખોટી જન્મ તારીખ લખી હોવાનું સામે આવ્યું છે.RTO કચેરીના વસુલાત અધિકારીએ સેવાપોથીમાં પોતાની જન્મતારીખ સાથે ચેડાં કરી ઉચ્ચ પગારનો લાભ લઈને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે...

Banaskantha : પાલનપુરમાં RTOના કર્મચારી દ્વારા ઉચ્ચ પગારનો લાભ લેવા માટે સેવાપોથીમાં ખોટી જન્મ તારીખ લખી હોવાનું સામે આવ્યું છે.RTO કચેરીના વસુલાત અધિકારીએ સેવાપોથીમાં પોતાની જન્મતારીખ સાથે ચેડાં કરી ઉચ્ચ પગારનો લાભ લઈને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.

ઉચ્ચ પગારનો લાભ લઈ સરકાર સાથે છેતરપીંડી કરી

પાલનપુર Banaskantha કલેકટર કચેરીના મહેકમથી RTO કચેરીમાં ફરજ બજાવતા બિપિન ઠાકોરે પોતાની જન્મ તારીખ 17 સપ્ટેમ્બર 1965 ની જગ્યાએ 17 સપ્ટેમ્બર 1967 કરી દીધી હતી. જેથી 2010થી એટલે કે 14 વર્ષ સુધી ઉચ્ચ પગારનો લાભ લઈ સરકાર સાથે છેતરપીંડી કરી હતી.

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

ત્યાર બાદ પાલનપુર RTO કચેરીના પ્રાદેશિક અધિકારીએ બિપિન પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - PATAN : પાટણ શહેરના બજારમાં લાગી ભીષણ આગ….

આ પણ વાંચો - AMIT SHAH : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BanaskanthaGujaratGujarat FirstGUJARAT FIRST NEWSmaitri makwananews updatePalanpurRTOSevapothi
Next Article