Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : તળાજા નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જતાં 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત

મૃતક મહિલાનાં મૃતદેહને બહાર કાઢી પોલીસે પીએમ અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે.
bhavnagar   તળાજા નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જતાં 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત
Advertisement
  1. Bhavnagar માં તળાજા નજીક શેત્રુંજી નદીમાં વૃદ્ધ મહિલાનું ડુબી જતાં મોત
  2. નદીમાં ગોરખી તરફ જતા 70 વર્ષીય બાલુબેનનું મોત થયું
  3. અકસ્માતે મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું
  4. તળાજા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Bhavnagar : ભાવનગરમાં તળાજા નજીક આવેલ શેત્રુંજી નદીમાં (Shetrunji River) 70 વર્ષીય મહિલા ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું છે. નદીમાં ગોરખી તરફ જતા વૃદ્ધ મહિલા નદીમાં ડૂબ્યા હતા. મૃતક મહિલાનાં મૃતદેહને બહાર કાઢી પોલીસે પીએમ અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહિલાનાં આક્સમિક મોતથી પરિવારજનો શોકમગ્ન થયા છે.

આ પણ વાંચો -Vadodara : માતા-પિતાએ 5 વર્ષીય પુત્રને ઝેરી દવા પીવડાવી, પછી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો!

Advertisement

Advertisement

શેત્રુંજી નદીમાં ગોરખી તરફ જતા 70 વર્ષીય બાલુબેનનું મોત

ભાવનગર જિલ્લાના (Bhavnagar) તળાજામાં આજે એક દુ:ખદ ઘટના બની છે. તળાજા (Talaja) નજીક આવેલ શેત્રુંજી નદીમાં વૃદ્ધ મહિલાનું ડુબી જતાં મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, 70 વર્ષીય બાલુબેન જીવણભાઈ ગોરખી ગામ તરફ જતા સમયે પગ લપસ્તા શેત્રુંજી નદીમાં ડૂબી ગયા હતા. નદીમાં ડૂબી જતાં તેમનું દુ:ખદ નિધન થયું છે. આ ઘટના અંગે જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને વૃદ્ધ મહિલાનાં મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.

આ પણ વાંચો -Ahmedabad : રાજ્યમાં ચિત્રનાં શિક્ષકોની અવાજને વાચા આપતું Gujarat First

તળાજા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પોલીસે (Talaja Police) મૃતક મહિલાની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. પોલીસે મહિલાનાં મૃતદેહને પીએમ અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ (Talaja Government Hospital) ખસેડ્યો છે અને હાલ અકસ્માતને મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતે ડૂબી જતા 70 વર્ષીય બાલુબેનનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો -Chhotaudepur : કોટાલી ગ્રા.પં. મહિલા સભ્યની બહાદુરીને કરશો સલામ, LIVE રેડ કરી મોટો પર્દાફાશ કર્યો!

Tags :
Advertisement

.

×