Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : રાજ્યમાં એક સાથે 118 PSI ની તાત્કાલિક અસરથી બદલી, જુઓ લિસ્ટ

પોલીસ વિભાગના 118 PSI ની બદલીનો ઓર્ડર રાજ્ય પોલીસ વડાએ બહાર પાડ્યો છે.
gandhinagar   રાજ્યમાં એક સાથે 118 psi ની તાત્કાલિક અસરથી બદલી  જુઓ લિસ્ટ
Advertisement
  1. રાજ્યમાં મોટાપાયે PSI ની બદલી (Gandhinagar)
  2. 118 PSI ની એક સાથે બદલીનો ઓર્ડર
  3. રાજ્ય પોલીસ વડાએ બદલીનો આદેશ બહાર પાડ્યો

Gandhinagar : રાજ્યમાં ફરી એકવાર મોટાપાયે PSI અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પોલીસ વિભાગના એક સાથે 118 બિનહથિયારી PSI ની બદલીનો ઓર્ડર રાજ્યના પોલીસ વડાએ બહાર પાડ્યો છે. અહીં જુઓ લિસ્ટ...

Advertisement

ગુજરાત પોલીસ વિભાગ (Gujarat Police Department) અંગે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં એક સાથે 118 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની (PSI) તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ આ બદલીઓનો આદેશ કર્યો છે. બદલી પામેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને તેઓની બદલીવાળી ( PSI Transfer) જગ્યાએ હાજર થવા તાત્કાલિક અસરથી છૂટા કરી, છૂટા કર્યા/હાજર કર્યા અંગેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : મહેસૂલી તલાટી પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર

આ પણ વાંચો - Navratri 2025 : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ગરબા આયોજકોને અપીલ!

આ પણ વાંચો - LRD Exam : પોલીસ ભરતીમાં LRD નું DV લીસ્ટ જાહેર, 82 ઉમેદવાર ગેરલાયક

Tags :
Advertisement

.

×