Gandhinagar : પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં 50થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાયા
Gandhinagar : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે ત્યારે ગુજરાતમાં ભાજપ (BJP) આ ચૂંટણીને લઇને પૂરી તૈયારીઓ કરી રહી છે. એક તરફ જ્યા કોંગ્રેસ (Congress) પાર્ટી તૂટી રહી છે તો બીજી તરફ ભાજપમાં આવવા માટે નેતાઓની જાણે લાંબી લાઈન...
Advertisement
Gandhinagar : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે ત્યારે ગુજરાતમાં ભાજપ (BJP) આ ચૂંટણીને લઇને પૂરી તૈયારીઓ કરી રહી છે. એક તરફ જ્યા કોંગ્રેસ (Congress) પાર્ટી તૂટી રહી છે તો બીજી તરફ ભાજપમાં આવવા માટે નેતાઓની જાણે લાંબી લાઈન લાગી ગઇ હોય તેવા દ્રશ્યો છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યા છે. આજે પણ ગાંધીનગર સ્થિત ભાજપના કમલમ ખાતે 50થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાયા છે. જેમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યુ છે.
- ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખના કેસરિયા
- પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં કર્યા કેસરિયા
- સી આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં કર્યુ સ્વાગત
- વિવિધ યુનિવર્સિટીના અધ્યાપકો સહિત ભાજપમાં જોડાયા
- કમલમ ખાતે 50થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાયા
Advertisement
Update...
Advertisement
આ પણ વાંચો - NIDJAM: આગામી 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ


