Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lok Sabha: કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે દૂધ ઉત્પાદનને લગતા મુદ્દાઓ પર પ્રશ્નો કરી વિગતો માંગી

Lok Sabha Winter Session: આજે લોકસભાની શિયાળુ સત્રમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કરીને વિગતો માંગી કે, ભારત સરકાર દેશમાં ઉત્પાદનને લઈને ભારત સરકાર કેવા કાર્યો કરી રહીં છે?
lok sabha  કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે દૂધ ઉત્પાદનને લગતા મુદ્દાઓ પર પ્રશ્નો કરી વિગતો માંગી
Advertisement
  • સંસદના શિયાળુ સત્રમાં ગેનીબેન ઠાકોરે દૂધ ઉત્પાદની વિગતો માંગી
  • ભારતમાં દૂધ ઉત્પાદનને લઈને ગેનીબેન સંસદમાં કર્યા આ સવાલો
  • કાલે સંસદની શિયાળુ સત્રને 12 વાગ્યા સુધી સ્થગિત કરાયું હતું

Lok Sabha Winter Session: અત્યારે સંસદનું શિયાળુ સાત્ર શરૂ થયું છે. કાલે સંસદમાં સંસદના બંન્ને ગૃહોની કાર્યવાહી વિપક્ષ દ્વાકરા કરવામાં આવેલા સૂત્રોચ્ચારને લઈને 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજની વાત કરવામાં આવે તો, આજે સંસદના શિયાળુ સત્ર (Lok Sabha Winter Session)માં વિપક્ષના સાંસદ ગેનીબેન ઠાકોરે દૂધના ઉત્પાદનને લઈને સવાલો કર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ દૂધને લઈને અનેક વિગતો પણ માંગી હતી.

આ પણ વાંચો: Sambhal હિંસા મામલે સંસદમાં હંગામો, અખિલેશે યોગી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા...

Advertisement

ગેનીબેન ઠાકોરે સરકાર પાસે માંગી દૂધ ઉત્પાદનની વિગતો

ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતમાં દૂધ ઉત્પાદનને લઈને પણ ગેનીબેન સવાલ કર્યાં હતાં. આજે લોકસભાની શિયાળુ સત્રમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કરીને વિગતો માંગી કે, ભારત સરકાર દેશમાં ઉત્પાદનને લઈને ભારત સરકાર કેવા કાર્યો કરી રહીં છે? એટલું જ નહીં પરંતુ દેશમાં દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય? આ બાબતે સરકાર કેવા પગલા લઈ રહીં છે, તે સવાલ કર્યો હતો.

Advertisement

દૂધ ઉત્પાદકોને આપવામાં આવતી સુવિધાઓની વિગતો માંગી

નોંધનીય છે કે, કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ પાસે દૂધ ઉત્પાદકોને આપવામાં આવતી સુવિધાઓની વિગતો પણ માંગી હતી. એટલું જ નહીં પરંતુ સાથે સાથે જો દેશમાં દૂધના પુરવઠાની અછત હોય તો તેની વિગતો પણ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે માંગી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગેનીબેન ઠાકોર જેઓ બનાસકાંઠા બેઠકના સાંસદ છે તેમણે સત્તાધારી પક્ષ પાસે દેશમાં દૂધ ઉત્પાદનને લઈને વિગતો માંગીં હતી.

આ પણ વાંચો: Maharashtra માંથી મોટા સમાચાર, માની ગયા એકનાથ શિંદે!, મહાયુતિની બેઠક ચાલુ...

Tags :
Advertisement

.

×