આણંદમાં IRMAના 15થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ
ઝાઇડસ અને કરમસદ મેડીકલમાં વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાની પ્રાથમિક વિગત છે ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં ફાઉન્ડેશન ડે દમિયાન આ ઘટના બની આણંદમાં IRMAના 15થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયુ છે. ઝાઇડસ અને કરમસદ...
Advertisement
- ઝાઇડસ અને કરમસદ મેડીકલમાં વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે
- તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાની પ્રાથમિક વિગત છે
- ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં ફાઉન્ડેશન ડે દમિયાન આ ઘટના બની
આણંદમાં IRMAના 15થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયુ છે. ઝાઇડસ અને કરમસદ મેડીકલમાં વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાની પ્રાથમિક વિગત છે. ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં ફાઉન્ડેશન ડે દમિયાન આ ઘટના બની છે. ફૂડ પોઇઝનિંગ પાછળ ફાઉન્ડેશન ડેનું ફૂડ કે અન્ય તેની તપાસ શરૂ કરાઇ છે.
Advertisement


