Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat માં હૃદયદ્રાવક ઘટના,નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું, માતાની શોધ શરૂ

સુરતના (Surat) કીમ પૂર્વ વિસ્તારમાં નવજાત શિશુ મળી આવ્યું છે. કુડસદના મુન્ના એજન્સી વિસ્તારમાં તાજું જન્મેલ શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. લોકોથી અવજ જવર કરતા મુન્ના એજન્સી, સંગમ ઢાળથી મોઢું છુડાઈલી હાલતમાં શિશુ મળી આવ્યું છે. રાત્રી દરમ્યાન શિશુનો નિકાલ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈ કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
surat માં હૃદયદ્રાવક ઘટના નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું  માતાની શોધ શરૂ
Advertisement
  • સુરતના (Surat) કીમ પૂર્વ વિસ્તારમાં નવજાત શિશુ મળી આવ્યું
  • કુડસદ ના મુન્ના એજન્સી વિસ્તારમાં મળી આવ્યું શિશુ
  • તાજું જન્મેલ શિશુ મૃત હાલત માં મળી આવ્યું
  • લોકો થી અવજ જવર કરતા મુન્ના એજન્સી, સંગમ ઢાળ થી મળ્યું શિશુ
  • મોઢું છુડાઈ લી હાલત માં શિશુ મળી આવ્યું
  • રાત્રી દરમ્યાન શિશુ નો નિકાલ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ
  • કીમ પોલીસ ને જાણ કરવામાં આવી
  • કોઈ કારણસર જનેતાએ નવજાત બાળકને ફેકી દીધું
  • સમગ્ર ઘટનાને લઈ કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતના (Surat) કીમ પૂર્વ વિસ્તારમાં નવજાત શિશુ મળી આવ્યું છે. કુડસદના મુન્ના એજન્સી વિસ્તારમાં તાજું જન્મેલ શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. લોકોથી અવજ જવર કરતા મુન્ના એજન્સી, સંગમ ઢાળથી મોઢું છુડાઈલી હાલતમાં શિશુ મળી આવ્યું છે. રાત્રી દરમ્યાન શિશુનો નિકાલ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ મામલે કીમ પોલીસને જાણ કરવામાં આવી છે. જેથી સમગ્ર ઘટનાને લઈ કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

surat-kim- Guarat first

Advertisement

Surat ના કીમ પૂર્વ વિસ્તારમાં નવજાત શિશુ મળી આવ્યું

સુરત જિલ્લાના કીમ પૂર્વ વિસ્તારમાં આવેલા કુડસદ ગામના મુન્ના એજન્સી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાજેતરમાં જ જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં લોકોની અવરજવર વધુ રહેતી હોઈ છતાં, સંગમ ઢાળ પાસે આ શિશુ મળી આવ્યું હતું. શિશુનું મોં છુપાવેલી હાલતમાં હોવાથી પ્રાથમિક તપાસમાં રાત્રીના સમયે તેનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કોઈ અજાણી માતાએ સામાજિક કે અંગત કારણોસર આ નવજાત બાળકને ફેંકી દીધું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

surat-kim- Guarat first

કીમ પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તુરંત કીમ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શિશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. કીમ પોલીસે આ મામલે અજ્ઞાત વ્યક્તિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને શિશુની માતાની શોધખોળ શરૂ કરી દીધી છે.આવી ઘટનાઓ સમાજમાં મહિલાઓની મુશ્કેલીઓ અને અવૈધ સંબંધોના પરિણામોને ઉજાગર કરે છે.પોલીસ તપાસ પૂર્ણ થતાં વધુ વિગતો સામે આવશે.

આ પણ વાંચો: Bhavnagar : વેળાવદર ગામે રસ્તાની સમસ્યા યથાવત, ખેડૂતોની પોલીસ વડાને રજૂઆત

Tags :
Advertisement

.

×