નાની-નાની બાબતોમાં કાળજી કોરોનાને રાખશે દુર, આજથી જ અપનાવો આ નિયમો
કોરોનાના કેસ માં વધારો થતા લોકોમાં ફરીએકવાર ફફડાટ ફેલાયો છે..રાજ્ય માં હાલ માં માત્ર સિંગલ ડિજિટ માં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે..જેની વચ્ચે રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્કતા દાખવી રહ્યું છે..આજે અમે આપને જણાવીશું કે કેવી નાની-નાની બાબતોની કાળજી રાખીને આપ કોરોનાને દુર રાખી શકો છો.ચાલો જોઇએ શું કાળજી રાખશો - ભીડમાં જતા પહેલા માસ્ક અવશ્ય પહેરો- કોરોના ની તમામ à
Advertisement
કોરોનાના કેસ માં વધારો થતા લોકોમાં ફરીએકવાર ફફડાટ ફેલાયો છે..રાજ્ય માં હાલ માં માત્ર સિંગલ ડિજિટ માં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે..જેની વચ્ચે રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્કતા દાખવી રહ્યું છે..આજે અમે આપને જણાવીશું કે કેવી નાની-નાની બાબતોની કાળજી રાખીને આપ કોરોનાને દુર રાખી શકો છો.ચાલો જોઇએ શું કાળજી રાખશો
- ભીડમાં જતા પહેલા માસ્ક અવશ્ય પહેરો
- કોરોના ની તમામ ગાઇડલાઇનનું પાલન કરો
- કોઈ ને હાથ ન મિલાવો
- શરદી ઉધરસ હોય તો લોકો થી દૂર રહો
- તાવ ની શક્યતા લાગે તો યોગ્ય મેડીસીન લો
સાથે જ તમે ઘરે માં બેસી ને સામાન્ય ઘર ગથ્થું ઉપાય કરી શકો છો
- બહારથી ઘરે પહોંચો ત્યારે હાથ-મોં અવશ્ય ધોવો
- માસ્કનો ઉપયોગ કરો
- દિવસમાં એક વાર નાસ લો
- હુંફાળું પાણી પીવાની ટેવ પાડો
આ રીતે તમે સામાન્ય નિયમો પાળશો તેમજ સરકારની ગાઈડ લાઈન નું પાલન કરશો તો કોરોના થી ઝડપીથી રિકવર થઇ શકો છો..સાથે સૌથી જરૂરી છે કે જો તમે રસી ન લીધી હોય રસી લઇ લો..કારણ કે રસી ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરવામાં મદદરૂપ થાય છે.
આ પણ વાંચોઃ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે એડવાઈઝરી કરી જાહેર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


