CM ભુપેન્દ્રભાઈ પટેલે શીલજમાં વોટિંગ કર્યા બાદ માણી ચાની ચુસ્કી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022)આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendrabhai Ptel)આજે પત્ની સાથે શીલજમાં વોટિંગ કર્યુ હતું.મુખ્યમંત્રીશ્રી એ શું કરી અપીલશીલજ ગામમાં ચાની કિટલી પર મુખ્યમંત્રીશ્રી પહોંચ્à
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022)આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendrabhai Ptel)આજે પત્ની સાથે શીલજમાં વોટિંગ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રી એ શું કરી અપીલ
શીલજ ગામમાં ચાની કિટલી પર મુખ્યમંત્રીશ્રી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચાની ચુસ્કી લીધી હતી અને ચા ચુસ્કી માણતા લોકોને મતદાનની અપીલ કરી હતી. તેમણે કહ્યું, કહ્યું કોઈનો મત બાકી ન રહે , બધા મત આપજો.
બીજા તબક્કામાં બપોર વાગ્યા સુધી 34.74 ટકા મતદાન
બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં બપોર એક વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 34.74 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં સૌથી વધુ 39.72 ટકા અને સૌથી ઓછું મહિસાગરમાં 29.58 ટકા વોટંગ થયું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement