2022માં ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવશે, કોંગ્રેસના નેતા આજે એકજૂથ છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકિય પાર્ટીઓનો પ્રચાર-પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ડૉ.રઘુ શર્મા સાથે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચિત કરી હતી રઘુ શર્મા એ જાણવ્યુ કે ગુજરાતમાં 27 વર્ષથી કોંગ્રેસ સાતમાં નથી પણ કોંગ્રેસના કોંગ્રેસનો કાર્યકર્તા ગ્રાઉન્ડલેવલ પર એક્ટિવ છે.ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકિય પાર્ટીઓનો પ્રચાર-પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ડૉ.રઘુ શર્મા સાથે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચિત કરી હતી રઘુ શર્મા એ જાણવ્યુ કે ગુજરાતમાં 27 વર્ષથી કોંગ્રેસ સાતમાં નથી પણ કોંગ્રેસના કોંગ્રેસનો કાર્યકર્તા ગ્રાઉન્ડલેવલ પર એક્ટિવ છે.ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત અને ગુજરાતમાં ચૂંટણી માટે કાર્યકર્તાઓને અલગ રીતે તૈયાર કરવામાં આવ્યું છે
ડોર ટૂ ડોર કેમ્પેઈન કોંગ્રેસે કર્યું
ડૉ.રઘુ શર્માએ જાણવ્યુ કે 6 મહિનાથી કોંગ્રેસના કાર્યકરો બુથ પર જઈને કામ કર્યું છે ગુજરાતમાં ધરે ધરે જઈને ડોર ટૂ ડોર કેમ્પેઈન કોંગ્રેસે કર્યું છે આજે દેશમાં મોંઘવારી, બેરોજગારીથી દેશ પરેશાન છે અને AAPપાર્ટી ભ્રષ્ટ્રાચાર થી પરેશાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ચાર્જશીટ ભાજપ સામે દાખલ કરવામાં આવી છે રઘુ શર્માએ કહુંકે અમને દુખ છે આજ દિવસ સુધી ચાર્જશીટ દાખલ કરી તેનો જવાબ નથી મળ્યો અને કોંગ્રેસે દરે મુદ્દાઓને લઈને 6 મહિના સુધી લોકોના મંતવ્યો જાણીને એક ડોક્યુમેડ લોકોને સામે મૂકવામાં આવ્યું છે 27 વર્ષ પછી કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે તો ઇપરિમેન્ટ કરી મુકશે.
સવાલ;શહેરી વિસ્તારોમાં બુથ મેનેજમેન્ટ પર ફોકસ
જવાબ ; શહેરી અને ગ્રામ વિસ્તમાં લોકો ડર છે 27 વર્ષના શાસન બાદ લોકોની સમસ્યાનો હલ નહી મળી રહ્યા ત્યારે ભાજપે ગૌરવયાત્રા કરી પણ નિષ્ફળ નિવળી ત્યારે વડાપ્રધા દેશ છોડીને ગુજરાતમાં 8 મહિનાથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે વડાપ્રધાને ચૂંટણીને લઈને કેન્દ્રીયમંત્રીઓની ફોજ ભાજપમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તફર કોંગ્રેસ શહેરી વિસ્તારમાં હવે જીતશે વધુ સીટ આવેશે. કોંગ્રેસ ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં એકપણ સીટ નહિ આવે. તમે બીજેપીની બી ટીમ છે.ત્યારે ગુજરાતમાં કેજરીવાલ ખાતુ નહિ ખોલું. હું તમને લેખિતમાં ચેલેન્જ આપુ છું કે, તમારી એકપણ સીટ ગુજરાતમા નહિ આવે રઘુ શર્માએ જાણવ્યુ આમ આદમી પાર્ટી ભાજપની બીજી ટીમ છે એટલે ડ્રગ્સ આવે છે તપાસ નહીં થાય, ભાજપની બી ટીમ છે ગુજરાતમાં આમ આદમી કોંગ્રેસના વૉટ કાપવાની કોશિશ કરી રહી છે
2022માં ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવશે
2022માં ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવશે અને કોંગ્રેસને કોઈને પાર્ટીમાંથી દૂર કરવીની જરૂર ન પડી તેમાં 179 પર કોંગ્રેસ લડશે, 3 NCPને આપી આમ આદમી કોંગ્રેસના વૉટ કાપવા આવીઆવશે વિદેશમાંથી પૈસા આવે તો તપાસ થવી જોઈએ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા તે લોકોને ટિકિટ મળી છે દેશમાં નફરત અને ડરનું વાતાવરણ દેશનું લોકતંત્ર આજે મુશ્કેલીમાં છે કોંગ્રેસના નેતા આજે છે એકજૂથ 125થી વધુ સીટ પર કોંગ્રેસની થશે જીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


