Home » RSSના વડા મોહન ભાગવત કચ્છની મુલાકાતે
RSSના વડા મોહન ભાગવત કચ્છની મુલાકાતે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
108
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત (Mohan Bhagwat) આવતીકાલથી કચ્છના પ્રવાસે છે. તેઓ આરએસએસ સંગઠનને લગતી ચર્ચા કરશે.
ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણની દિશામાં નેત્રદીપક કામ કરી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહનજી ભાગવતજી આગામી 24 થી 27 ડિસેમ્બરના કચ્છ પધારી રહ્યા છે મોહનજી ભાગવત ૨૪ ડિસેમ્બરના રોજ મુંબઈ થી સીધા રેલમાર્ગે કચ્છ પધારશે જેઓ અંજારમાં આરએસએસના પ્રાંત સ્થળના મોભીઓ તથા શાખા સંચાલકો સહિતનાઓ સાથે અંજારમાં વિદ્યામંદિર ખાતે બેઠકમાં ભાગ લેશે.આરએસએસના સંગઠન સંલગ્ન કાર્યો માટેની ચર્ચા વિચારણાના ભાગરૂપે તેઓની આ મુલાકાત હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject