કોંગ્રેસી નેતા બીજા તબકકાના મતદાન પહેલા કરી શકે છે મોટી જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election2022)બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ (Congress) મોટી જાહેરાત કરવાના મૂડમાં છે. ત્યારે સમાચાર મળતી રહ્યા છે કે કોંગ્રેસ OBCનેતાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. ખાસ તો કોંગ્રેસ OBC મુખ્યપ્રધાન અને અન્ય 3 નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યૂલા ઉપર કામ કરી રહી છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા 5 ડિસેમ્બર પહેલા જ આ જાહેરાત થાય તેવી શક્યતા છે. કારણ કે બીજા તબક્
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election2022)બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ (Congress) મોટી જાહેરાત કરવાના મૂડમાં છે. ત્યારે સમાચાર મળતી રહ્યા છે કે કોંગ્રેસ OBCનેતાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. ખાસ તો કોંગ્રેસ OBC મુખ્યપ્રધાન અને અન્ય 3 નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યૂલા ઉપર કામ કરી રહી છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા 5 ડિસેમ્બર પહેલા જ આ જાહેરાત થાય તેવી શક્યતા છે. કારણ કે બીજા તબક્કામાં ઓબીસી મતદારોની સંખ્યા વધુ છે. આજે કોંગ્રેસના પ્રચારનો મોરચો મલ્લિકાઅર્જુન ખડગેએ સંભાળ્યો છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં આ જાહેરાત થાય તેવી શકયતા સેવાઈ રહી છે. ગત રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતું

