Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારીની મુલાકાતે

CR Patil: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે નવસારીની મુલાકાતે છે. આજે નવસારી ખાતે સી.આર.પાટીલ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાં તેઓ સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નારી સંમેલન તથા વિવિધ કામોના લોકાર્પણમાં રહેશે ઉપસ્થિત...
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારીની મુલાકાતે
Advertisement

CR Patil: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે નવસારીની મુલાકાતે છે. આજે નવસારી ખાતે સી.આર.પાટીલ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાં તેઓ સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

નારી સંમેલન તથા વિવિધ કામોના લોકાર્પણમાં રહેશે ઉપસ્થિત

ઉલ્લેખનિય છે કે, આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) શિક્ષણની વાત વાલીઓ સાથેના સંવાદોત્સવ કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. આ કાર્યક્રમની સાથે સાથે તેઓ નારી સંમેલન તથા વિવિધ કામોના લોકાર્પણમાં પણ ઉપસ્થિત રહેશે. સાથે જ તમન દ્વારા અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને સંબોધન પણ કરવામાં આવશે.

Advertisement

નવસારી ભાજપના આગેવાનો પણ હાજરી આપશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) ની સાથે સાથે નવસારી ભાજપના આગેવાનો પણ આ કાર્યક્રમોમાં હાજરી આપશે.

Advertisement

આ પણ વાંચો - HM Amit Shah: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે

  • પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારીમાં
  • સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કાર્યક્રમમાં હાજરી આપશે
  • શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ હાજર રહેશે
  • નારી સંમેલન તથા વિવિધ કામોના લોકાર્પણમાં હાજર રહેશે
  • નવસારી ભાજપના આગેવાનો પણ રહેશે ઉપસ્થિત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×