ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવા મામલે મધુ ટાઢાણીની ધરપકડ

જસદણના આટકોટમાં પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર દુષ્કર્મનો આરોપી મધુ ટાઢાણી રાજકોટ ગ્રામ્ય LCBના સકંજામાં મધુ ટાઢાણીની પાંચવડાથી રાજકોટ ગ્રામ્ય LCBએ કરી ધરપકડ Rajkot: જસદણના આટકોટમાં કન્યા છાત્રાલયમાં પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા...
11:01 PM Aug 02, 2024 IST | VIMAL PRAJAPATI
જસદણના આટકોટમાં પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર દુષ્કર્મનો આરોપી મધુ ટાઢાણી રાજકોટ ગ્રામ્ય LCBના સકંજામાં મધુ ટાઢાણીની પાંચવડાથી રાજકોટ ગ્રામ્ય LCBએ કરી ધરપકડ Rajkot: જસદણના આટકોટમાં કન્યા છાત્રાલયમાં પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા...
Rajkot Latest News
  1. જસદણના આટકોટમાં પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર
  2. દુષ્કર્મનો આરોપી મધુ ટાઢાણી રાજકોટ ગ્રામ્ય LCBના સકંજામાં
  3. મધુ ટાઢાણીની પાંચવડાથી રાજકોટ ગ્રામ્ય LCBએ કરી ધરપકડ

Rajkot: જસદણના આટકોટમાં કન્યા છાત્રાલયમાં પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે મધુ ટાઢાણીની પાંચવડા ગામેથી રાજકોટ ગ્રામ્ય LCBની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, દુષ્કર્મનો આરોપી મધુ ટાઢાણી રાજકોટ (Rajkot) ગ્રામ્ય LCB ના શકંજામાં છે. થોડા સમય પહેલા આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદની નોંધાણી થઈ હતી જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Chhotaudepur: આદિવાસીઓમાં દિવાસાના તહેવારની ભારે આસ્થાભેર ઉજવણી, પ્રથા એવી કે...

આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી દુષ્કર્મની ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, આરોપી મધુ ટાઢાણીને આટકોટ પોલીસ હવાલે સોપવા માટેની તૈયારી રાજકોટ (Rajkot) ગ્રામ્ય LCB ની ટીમ કરી રહી છે. આ સાથે દુષ્કર્મની ઘટનાનો બીજો આરોપી પરેશ રાદડીયાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ છે.

આ પણ વાંચો: Surat: પરવાના વગર આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર તંત્રના દરોડા, લાખોનો મદ્દામાલ જપ્ત

માતૃશ્રી ડી.બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય આટકોટના ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભા વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા વિરૂદ્ધ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. નોધનીય છે કે, કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની ટાઢાણી અને સાથે ધાક ધમકી, મારામારી અને બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: Gondal: ડૉક્ટર વિના હોસ્પિટલ શું કામની? દવા કરાવવા આવ્યા તો ખબર પડી કે, ‘સાહેબ તો છે જ નહીં’

Tags :
Latest Gujarati NewsMadhu TadhaniMadhu Tadhani arrestedParesh Radadiya and Madhu TadhaniRajkot Latest NewsRajkot NewsVimal Prajapati
Next Article