ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પોલીસ વિભાગમાં નોકરી વાંચ્છુકો માટે આવી મોટી ખુશખબરી...

ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસના વિભાગમાં નોકરી વાંચ્છુકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસમાં ટૂંક સમયમાં વિવિધ પદની 12 હજાર જગ્યો પર ભરતી થવાની છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામુ પસાર કર્યું છે.  સ્ટેન્ડિંગ કમિટીએ 30મી...
01:46 PM Jan 31, 2024 IST | Harsh Bhatt
ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસના વિભાગમાં નોકરી વાંચ્છુકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસમાં ટૂંક સમયમાં વિવિધ પદની 12 હજાર જગ્યો પર ભરતી થવાની છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામુ પસાર કર્યું છે.  સ્ટેન્ડિંગ કમિટીએ 30મી...

ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસના વિભાગમાં નોકરી વાંચ્છુકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસમાં ટૂંક સમયમાં વિવિધ પદની 12 હજાર જગ્યો પર ભરતી થવાની છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામુ પસાર કર્યું છે.  સ્ટેન્ડિંગ કમિટીએ 30મી ઓક્ટો.એ ભરતીને મંજૂરી આપી છે. સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહવિભાગને આ નિર્ણય સોંપ્યો છે.

ગુજરાત પોલીસ ભરતી

પોલીસના વિભાગમાં ક્લાસ-3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,600 જગ્યા માટે ભરતી થનાર છે. ત્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 500 જગ્યા પર ભરતી થવાની છે.  વધુમાં જેલ સિપાહી પુરુષ 687 જગ્યા પર ભરતી કરાવવાની છે.
જેલ સિપાહી મહિલામાં પણ  57 જગ્યા પર ભરતી થવાની છે.  બિન હથિયારી PSI ની 273 જગ્યા પર ચાલુ વર્ષે ભરતી થવાની છે.

આ પણ વાંચો -- Gujarat First ના અહેવાલ બાદ જાગ્યું તંત્ર, ઓખા બેટ દ્વારકામાં ચાલતી 16 બોટોને દંડ

Tags :
constableGujaratGujarat PoliceInspectorjobsPSIVacancy
Next Article