Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SWAGAT : જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭- ફેબ્રુઆરી એ યોજાશે નહિ

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ.
swagat   જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા ૨૭  ફેબ્રુઆરી એ યોજાશે નહિ
Advertisement
  • SWAGAT-વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ.

SWAGAT-મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો “રાજ્ય સ્વાગત ઓન લાઈન” SWAGAT જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગૂરૂવાર તા.૨૭- ફેબ્રુઆરી એ યોજાશે નહિ.

જિલ્લા અને તાલુકા સ્વાગત રાબેતા મુજબ ચાલુ રહેશે.

Advertisement

ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રની કામગીરીને અનુલક્ષીને રાજ્ય સ્વાગત મુલત્વી રાખવામાં આવ્યો છે.

Advertisement

સૌ સંબંધકર્તા નાગરિકોને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Chhotaudepur: પીએમ તાલુકા શાળા નંબર 1માં ‘રંગોત્સવ બાળ કુંજન 3’ તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો

Tags :
Advertisement

.

×