Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડોદરા જિલ્લા ભાજપના 26 બળવાખોરો પર તવાઇ

VADODARA : આખરે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગેરશિસ્ત આચરનાર 26 નેતાઓ-કાર્યકર્તાઓઓની 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે
vadodara   વડોદરા જિલ્લા ભાજપના 26 બળવાખોરો પર તવાઇ
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા જિલ્લાના કરજણ (KARJAN PALIKA ELECTION - VADODARA) સહિતના અનેક જગ્યાઓએ નગર પાલિકાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ તકે કરજણ પાલિકામાં મોટી માથાકુટ સામે આવી હતી. ભાજપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ આંતરિક વિરોધ સામે આવ્યો હતો. અને 26 જેટલા ભાજપના ટીકીટવાંચ્છુ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. અને ગેરશિસ્ત આચરી હતી. જેને પગલે પાર્ટીની છબીને નુકશાન થવાની સ્થિતિ સર્જાઇ હતી. જેથી આખરે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 26 નેતાઓ-કાર્યકર્તાઓઓની 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જેને પગલે રાજકીય મોરચો ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

નીચે મુજબના ભાજપના કાર્યકર્તાઓને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  • સુમારભાઇ માહમંદભાઇ જામોડ
  • જૈબુનિશાબેન મેહેબુબખાન પઠાણ
  • દિનેશભાઇ મનુંભાઇ વસાવા
  • સરોજબેન પ્રકાશભાઇ વસાવા
  • મનુંભાઇ મોહનભાઇ વસાવા
  • રેણુંકાબેન રાજેશભાઇ પટેલ
  • દેવલબેન લક્ષ્મણભાઇ ભરવાડ
  • વનરાજસિંગ મહેતાપસિંહ રાઉલજી
  • દિપમાલાકુમારી હેમરાજસિંહ રણા
  • દિગ્વીજયસિંહ રણજીતસિંહ અટોદરીયા
  • યુવરાજસિંહ ભરતસિંહ રાઉલજી
  • મિતલબેન દેવેન્દ્રસિંહ ચાવડા
  • ભૂપેન્દ્રભઆઇ ચીમનભાઇ ચાવડા
  • મોનાલીસાબેન અલ્પેશભાઇ રાઠોડ
  • વિરેન્દ્રસિંહ કનકસિંહ સોલંકી
  • ભીખાભાઇ બળવંતભાઇ ઠાકરડા
  • કુમુદબેન દીલીપસિંહ રાજ
  • ભાવીશાબેન પ્રતિકભાઇ પટેલ
  • પુનમભાઇ હિંમતભાઇ પ્રજાપતિ
  • પ્રિયંકાબેન ચીરાગકુમાર માછી
  • મહંમદભાઇ યુસુફભાઇ સંધી
  • ભરતસિંહ અજીતસિંહ અટાલીયા
  • એહમદભાઇ મહંમદભાઇ સંધી
  • વિનીતાબેન અશોકભાઇ વસાવા
  • જેબુનીશા મહંમદભાઇ સૈયદ

આ પણ વાંચો --- VADODARA : જાણીતા ગરબા આયોજકની મર્સિડીઝ કાર ડિટેઇન કરાતા લાલઘૂમ

Advertisement

Tags :
Advertisement

.

×