ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vav Assembly by-Election: વાવમાં થયો મોટી ઉલટફેર! સ્વરૂપજી ઠાકોર આવ્યા મેદાનમાં

Vav Assembly by-Election: મતગણતરી પૂર્ણ થઈ છે. જેમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યાં હતી પરંતુ સાથે સ્વરૂપજી પણ એટલી જ ટક્કર આપી દીધી છે
01:23 PM Nov 23, 2024 IST | VIMAL PRAJAPATI
Vav Assembly by-Election: મતગણતરી પૂર્ણ થઈ છે. જેમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યાં હતી પરંતુ સાથે સ્વરૂપજી પણ એટલી જ ટક્કર આપી દીધી છે
Vav Assembly by-Election result
  1. વાવમાં હવે થઈ શકે છે ખરાખરી
  2. કોણ મારશે બાજી તે કહેવું થઈ ગયું મુશ્કેલ
  3. સ્વરૂપજી ઠાકોર કાપી રહ્યાં છે કોંગ્રેસની લીડ

Vav Assembly by-Election: વાવ વિધાનસભા બેઠકની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે મતગણતરી થઈ રહીં છે. જો કે,અત્યાર સુધીના સામે આવેલા આંકડા પ્રમાણે કોંગ્રસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં છે. જો કે, ભાજપ લીડ કાપી રહ્યું છે અને સ્વરૂપજી ઠાકોર પાછા મેદાનમાં આવી રહ્યાં છે જે ગુલાબસિંહ માટે નિરાશાની વાત છે. વિગતે વાત કરવામાં આવે તો 20  રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જેમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યાં છે પરંતુ સાથે સ્વરૂપજી પણ એટલી જ ટક્કર આપી રહ્યાં છે.

મતગણતરીના રાઉન્ડ
ગુલાબસિહ રાજપૂત (કોંગ્રેસ)સ્વરૂપજી ઠાકોર (ભાજપ)માવજી પટેલ (અપક્ષ)લીડ
1419039392119કોંગ્રેસ 251
2779574984800કોંગ્રેસ 270
3545836891710કોંગ્રેસ 1,173
416,67315,2667,110કોગ્રેસ 1,402
522,29819,6777,452કોગ્રેસ 2,621
629,679219727518કોંગ્રેસ 7,760
73707924609-કોંગ્રેસ 11,531
84161027919-કોંગ્રેસ 12752
941297315979961કોંગ્રેસ 13,292
104825335886કોંગ્રેસ 12,367
11517243895012156કોંગ્રેસ 12,774
1255,45142,67714,749કોંગ્રેસ 12,767
1360,36246,61714,749કોંગ્રેસ 13,938
1464,09349,62416,950કોંગ્રેસ 14,062
1567,46753,54518,583કોંગ્રેસ 13516
1671,02558,12118,992કોંગ્રેસ 12497
1774,01063,23919,392કોંગ્રેસ 10,404
1876,74568,20520,392કોંગ્રેસ 8,179
1978,98172,75420,645કોંગ્રેસ 5,810
2081,52977,39521,638કોંગ્રેસ 3526

વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીની મતગણતરીમાં ખરાખરીનો ખેલ

વાવ વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીતી લીધી છે. આ બેઠક પર સ્વરૂપજીનો જંગી બહુમત સાથે વિજય થયો છે. જેના કારણે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: Vav Assembly by-Election: 17 રાઉન્ડને અંતે ભાજપે 2133 ની લીડ કાપી, આટલા મતોથી ગુલાબસિંહ આગળ

Tags :
Assembly by-electionGeniben ThakorGulab Singh RajputMavjibhai Patel. Vav by-ElectionSwarupji ThakorVav assembly by-electionVav Assembly by-Election Latest NewsVav assembly by-election NewsVav Assembly by-Election ResultVav Assembly by-Election Result UpdateVav Assembly by-Election Update
Next Article