ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Weather Update: ગુજરાત સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઠંડી

ઉત્તરી હરિયાણા, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, સિક્કિમ, અસમ, મેઘાલય, ઝારખંડ અને ઓરિસ્સામાં પણ હળવાથી ભારે વરસાદ થઇ શકે છે.
09:27 AM Feb 21, 2025 IST | KRUTARTH JOSHI
ઉત્તરી હરિયાણા, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, સિક્કિમ, અસમ, મેઘાલય, ઝારખંડ અને ઓરિસ્સામાં પણ હળવાથી ભારે વરસાદ થઇ શકે છે.
Rain and water case

નવી દિલ્હી : ઉત્તરી હરિયાણા, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, સિક્કિમ, અસમ, મેઘાલય, ઝારખંડ અને ઓરિસ્સામાં પણ હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

ફેબ્રુઆરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યારેક ઠંડી સ્પીડ પકડી લે છે તો ત્યારેક ગરમી વધી જાય છે. વરસાદ અને બરફવર્ષાની સ્થિતિ પણ કંઇક તેવી જ છે. આજે એટલે કે 21 ફેબ્રુઆરીએ પણ હવામાનમાં હવામાન વિભાગના કેટલાક રાજ્યોમાં વરસાદ બરફવર્ષા તો કેટલાક રાજ્યોમાં ઠંડી વધવાનું એલર્ટ બરાર પાડવામાં આવે છે.

આ પણ વાંચો : Hathras Stampede : ન્યાયિક તપાસ રિપોર્ટમાં ભોલે બાબાને ક્લીનચીટ મળી, ભાગદોડમાં થયા હતા 121 ના મોત

દિલ્હીમાં પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા

રાજધાની દિલ્હીમાં આજે એટલે કે લઘુતમ તાપમના 15 ડિગ્રીથી ઘટીને 12 ડિગ્રી થઇ શકે છે અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. ત્યારે બીજી તરફ ફોગ રહેવાની પણ શક્યતા છે. આગામી થોડા દિવસ લઘુતમ તાપનામાં ઘટાડો થઇ શકે છે. હાલ દિલ્હીમાં વરસાદની કોઇ શક્યતા નથી.

આ રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ

હવામાનના પૂર્વાનુમાન લગાવનારી એજન્સી, સ્કાઇમેટના અનુસાર ગિલગિટ બાલ્ટિસ્તાન, ુજફ્ફરાબાદ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્ય વરસાદ અને બરફવર્ષા થઇ શકે છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદ અને બરફવર્ષા થઇ શકે છે. પંજાબ અને બંગાળમાં હળવાથી મધ્યમ તોફાની વરસાદ થઇ શકે છે.

આ પણ વાંચો : Bus Blast in Israel: પેજર હુમલાનો બદલો બસ બ્લાસ્ટથી? બે બસોમાં બોમ્બ નિષ્ક્રિય, રેલ-બસ સેવા બંધ

ગુજરાત સહિત આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ

ઉત્તરી હરિયાણા, ઉત્તર પશ્ચિમ, સિક્કિમ, અસમ, મેઘાલય, ઝારખંડ અને ઓરિસ્સામાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં લઘુતમ તાપમાનમાં ઘટાડાની સંભાવના છે.

આ પણ વાંચો : Sourav Gangyly નો ભયાનક અકસ્માત, અચાનક ટ્રક સામે આવી ગયો અને...

Tags :
Delhidelhi cold alertdelhi cold wave newsdelhi ka mausam kaisa rahegadelhi mausam ka haldelhi mausam ki khabardelhi mausam newsDelhi RainDelhi Weather ForecastDelhi weather updateGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsRain-Alert
Next Article