ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોંગ્રેસના આપ પ્રહાર, 20 કરોડનું થયું હવાલા કૌંભાડ

ગુજરાત  વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly)જાહેર થઈ છે ત્યારે  કોંગ્રેસના (Congress)રાષ્ટ્રીય  પ્રવક્તા  આલોક  શર્માએ  (Alok Sharma)એક  પત્રકાર  પરિષદ યોજી  હતી  જેમાં ફરજીવાલની  બધી વાતો  બહાર  આવી  છે  ત્યારે  આલોકશર્મા પ્રહાર  કરતાં  જણાવ્યું  કે  ગુજરાતમાં 3Dમોડલના પંજાબનામાંથી આવ્યું  અને ગુજરાતમાં 3Dમોડલના મધ્યમથી  અલગ અલગ  જિલ્લામાં પૈસા મોકલવામાં અને ડ્રગ,દારૂ, દંગા ગુજરાતમાં આવ્યું છે    આલોક  à
11:42 AM Nov 05, 2022 IST | Vipul Pandya
ગુજરાત  વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly)જાહેર થઈ છે ત્યારે  કોંગ્રેસના (Congress)રાષ્ટ્રીય  પ્રવક્તા  આલોક  શર્માએ  (Alok Sharma)એક  પત્રકાર  પરિષદ યોજી  હતી  જેમાં ફરજીવાલની  બધી વાતો  બહાર  આવી  છે  ત્યારે  આલોકશર્મા પ્રહાર  કરતાં  જણાવ્યું  કે  ગુજરાતમાં 3Dમોડલના પંજાબનામાંથી આવ્યું  અને ગુજરાતમાં 3Dમોડલના મધ્યમથી  અલગ અલગ  જિલ્લામાં પૈસા મોકલવામાં અને ડ્રગ,દારૂ, દંગા ગુજરાતમાં આવ્યું છે    આલોક  à
ગુજરાત  વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly)જાહેર થઈ છે ત્યારે  કોંગ્રેસના (Congress)રાષ્ટ્રીય  પ્રવક્તા  આલોક  શર્માએ  (Alok Sharma)એક  પત્રકાર  પરિષદ યોજી  હતી  જેમાં ફરજીવાલની  બધી વાતો  બહાર  આવી  છે  ત્યારે  આલોકશર્મા પ્રહાર  કરતાં  જણાવ્યું  કે  ગુજરાતમાં 3Dમોડલના પંજાબનામાંથી આવ્યું  અને ગુજરાતમાં 3Dમોડલના મધ્યમથી  અલગ અલગ  જિલ્લામાં પૈસા મોકલવામાં અને ડ્રગ,દારૂ, દંગા ગુજરાતમાં આવ્યું છે    
આલોક  શર્માએ કેજરીવાલ પર  કર્યા  પ્રહાર 
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક  શર્માએ કેજરીવાલને  ફર્જીવલા  કહ્યું  હતું  ત્યારે  બીજી  તફર  પંજાબમાં એક હિન્દુ નેતાની હત્યા કરવામાં આવી  છે  અને  પટિયાલામાં દંગા હચમચાવી  રહ્યા છેપંજાબમાં એક હિન્દુ નેતાની હત્યા કરવામાં આવી પટિયાલામાં દંગા ચરમ પર પહોંચ્યા છે 10 હજાર થી વધુ ડ્રગ પંજાબમાં પકડાયું અને 20 કરોડના હવાલા ગુજરાતમાં થયા અશોક ગર્ગ એ 8 કરોડ રૂપિયા ગુજરાતમાં મોકલ્યા તમામ આરોપોનું લીસ્ટ આવી રહ્યું છે 
AAPમાં ટીકીટ વહેંચણીમાં પૈસા માંગ
પંજાબમાં માફિયા તંત્ર ચાલી રહ્યું છે  દિલ્હીમાં સ્કૂલ , લેબર બોર્ડમાં ગોટાળા ઈન્કમટેકસમાં સામે આવ્યું કે 20 કરોડનો હવાલો ગુજરાતમાં થયો છે.દારૂ કાંડમાં મનીષ સિસોદિયા આરોપી નંબર વન છે. એરપોર્ટ પરથી પૈસા આવે છે અને ED કાનમાં રૂ લગાવીને બેસે છે આમ આદમી પાર્ટી અને ભાજપ મળેલું છે કેજરીવાલ નું 3D મોડલ મોટા લોકોની હત્યા કરી દંગા ફેલાવવાનું છે. આપ માં ટીકીટ વહેંચણીમાં પૈસા માંગવામાં આવી રહ્યા છે. 
આપણ વાંચો - આમ આદમી પાર્ટીના સૌથી મોટા હવાલાકાંડનો પર્દાફાશ, આખરે ખુલી ગઇ ખુદને ઇમાનદાર ગણાવતી પાર્ટીની પોલ
Tags :
20croresCongressstrikeGujaratFirstHawalascam
Next Article