Download Apps
Home » શું તમે ચહેરાની કરચલીઓને દૂર કરવા માંગો છો? કરો માત્ર આટલું

શું તમે ચહેરાની કરચલીઓને દૂર કરવા માંગો છો? કરો માત્ર આટલું

Castor oilને એરંડાનું તેલ પણ કહેવામાં આવે છે અને તે વનસ્પતિ તેલની શ્રેણીમાં આવે છે. જોકે, તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. જીહા, વધતા પ્રદૂષણના વાતાવરણમાં ત્વચા સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે અને કરચલીઓ અને ફાઈન લાઈન્સ ચહેરાની સુંદરતાને બગાડે છે. આ સ્થિતિમાં તમે એરંડાના તેલનો ઉપયોગ કરી શકો છો. તે કરચલીઓ રોકવા અને ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 
જણાવી દઈએ કે, એરંડાનું તેલ કોલાજન બનાવવામાં મદદ કરે છે, જે ત્વચાને એન્ટિ-એજિંગથી દૂર રાખવા માટે એક આવશ્યક તત્વ છે. એટલું જ નહીં પરંતુ તેનો નિયમિત ઉપયોગ ત્વચાને કડક બનાવે છે અને તેને ચમકદાર પણ બનાવે છે. મહત્વનું છે કે, તેમાં હાજર ફેટી એસિડ્સ અને આવશ્યક તેલ ત્વચા માટે ફાયદાકારક તત્વો માનવામાં આવે છે, જેના કારણે આ દિવસોમાં તેનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થાય છે. હવે અમે તમને જણાવીશું કે ફાઈન લાઈન્સ અને કરચલીઓથી છુટકારો મેળવવા માટે એરંડાના તેલનો ઉપયોગ કેવી રીતે કરવો.
નારિયેળના તેલ સાથે એરંડાના તેલનો ઉપયોગ કરો- નાળિયેર તેલની સાથે એરંડાના તેલનો ઉપયોગ ચહેરાની કરચલીઓ ઘટાડે છે. જણાવી દઈએ કે નારિયેળના તેલમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે અને તેને એરંડાના તેલમાં ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી કરચલીઓ ઓછી થાય છે સાથે જ ચહેરો ટાઈટ થાય છે.
સૂતા પહેલા દિવેલથી ચહેરા પર મસાજ કરો- રાત્રે સૂતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરો અને ચહેરા પર એરંડાનું તેલ લગાવીને સારી રીતે મસાજ કરો. લગભગ 10થી 15 મિનિટ સુધી મસાજ કર્યા પછી, ચહેરા પર હળવા હાથથી થપથપાવીને સૂઈ જાઓ. વાસ્તવમાં તે એન્ટી રિંકલ ટ્રીટમેન્ટ ક્રીમની જેમ કામ કરશે.
બદામના તેલ સાથે એરંડાના તેલનો ઉપયોગ- બદામના તેલમાં એરંડાનું તેલ ભેળવીને લગાવવાથી પણ ચહેરા પર ચમક આવે છે. એરંડાના તેલમાં બદામના તેલને ભેળવીને ચહેરા પર માલિશ કરવાથી ચહેરાને નમી તો મળે જ છે સાથે જ કરચલીઓ પણ ઓછી થાય છે.
એરંડા શું છે?
એરંડામાંથી બનાવેલ એરંડાનું તેલ સૌથી વધુ દવા તરીકે વપરાય છે. એરંડાના તેલનો ઉપયોગ લગભગ દરેક રોગમાં થાય છે. એરંડાના તેલનો ઉપયોગ માત્ર ત્વચા સંબંધિત રોગોની સારવાર માટે જ નહીં પરંતુ પેટ અને સ્ત્રીઓ સંબંધિત સમસ્યાઓ માટે પણ થાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ
By Harsh Bhatt
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ
By Hardik Shah
DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય