Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ellie Liptrot News: 21 વર્ષની યુવતીએ ઉંમરમાં તેના કરતા 23 વર્ષ મોટા પુરુષને જીવનસાથી બનાવ્યો!

Ellie Liptrot News: આપણા દેશમાં 44 વર્ષે લોકો પોતાની સંતાનોના ભવિષ્યને ઉજવણ બનાવવા માટે અથાગ પ્રયત્ન કરતા હોય છે. તો ગ્રામીણ વિસ્તારમાં લોકો પોતાની સંતાનોના લગ્ન જીવનની શરૂઆત કરાવતા હોય છે. તો અનેક લોકો પોતાને 40 વર્ષની ઉપર જતા જ...
ellie liptrot news  21 વર્ષની યુવતીએ ઉંમરમાં તેના કરતા 23 વર્ષ મોટા પુરુષને જીવનસાથી બનાવ્યો
Advertisement

Ellie Liptrot News: આપણા દેશમાં 44 વર્ષે લોકો પોતાની સંતાનોના ભવિષ્યને ઉજવણ બનાવવા માટે અથાગ પ્રયત્ન કરતા હોય છે. તો ગ્રામીણ વિસ્તારમાં લોકો પોતાની સંતાનોના લગ્ન જીવનની શરૂઆત કરાવતા હોય છે. તો અનેક લોકો પોતાને 40 વર્ષની ઉપર જતા જ તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરી નાખે છે. અને કોઈ એવા સ્થળ પર જઈને વસી જાય છે. જ્યાં માત્ર શાંતિ હોય છે. પરંતુ અમુક એવા પણ લોકો હોય છે, દુનિયાભરમાં જે આધેડ ઉંમરે પણ પોતાના કરતાના અનેક વર્ષ નાની કે મોટી વ્યક્તિને જીવન સાથી બનાવતા હોય છે.

  • 23 વર્ષ મોટા પુરુષને પોતાનો જીવન સાથી બનાવ્યો

  • Ellie Liptrot ને દરેક લોકો Gold Digger કહે છે

  • Mark-Ellie ના સંબંધને પૈસાની સાથે સરખાવે છે

ત્યારે આવો જ વધુ એક કિસ્સો આપણી સામે આવ્યો છે. બ્રિટેનમાં 21 વર્ષની યુવતીએ તેના કરતા 23 વર્ષ મોટા પુરુષને પોતાનો જીવન સાથી બનાવ્યો છે. ત્યારે આ યુવતીનો જીવન સાથે તેના પિતાની ઉંમરનો છે. તો બ્રિટેનમાં રહેતી યુવતીનું નામ Ellie Liptrot છે. તો તેના જીવનસાથીનું નામ Mark છે. તો Ellie Liptrot એ Mark Hillary અને તેના બે બાળકો સાથે એક ઘરમાં રહે છે. તો તેણીએ આ તમામ ઘટના અંગે એક વિડીયો શેર કરીને માહિતી આપી હતી.

Advertisement

Ellie Liptrot ને દરેક લોકો Gold Digger કહે છે

 

View this post on Instagram

 

A post shared by El😇 (@elli3liptrot)

Advertisement

તો Ellie Liptrot એ એક પુસ્તક સુચવી છે, જેમાં એક પુરુષ કેવી રીતે તેની પત્ની અથવા તેના ગેર્લફ્રેન્ડ ખુશ રાખી શકે છે. તો આ પુસ્તકનું નામ The Good Wife Guide છે. આ પુસ્તક GINA L. GRECO અને CHRISTINE M. ROSE એ લખ્યું છે. આ પુસ્તકમાં 19 એવી યુક્તિઓ બતાવવામાં આવી છે, જેની મદદથી કોઈ પણ પુરુષ તેની જીવનસાથે ખુશીથી રાખી શકે છે.

Mark-Ellie ના સંબંધને પૈસાની સાથે સરખાવે છે

ઉલ્લેખનીય છે કે, Ellie Liptrot ને અવાર-નવાર Mark Hillary લાખો રૂપિયાની ભેટ આપતો જોવા મળે છે. Mark Hillary ની ભેટની તસવીરો Ellie Liptrot તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી જોવા મળે છે. તે ઉપરાંત Ellie Liptrot ને Mark Hillary દરેક સપ્તાહના અંતિમ દિવસે કોઈ હિલ સ્ટેશન પર ફરવા લઈ જાય છે. તો અનેક લોકો Mark Hillary અને Ellie Liptrot સંબંધને પૈસાની સાથે સરખાવે છે.

આ પણ વાંચો: Britain ની ચૂંટણીમાં મુળ દીવના શિવાની રાજા પર સૌની નજર….

Tags :
Advertisement

.

×