Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

USA : આર્ટેસિયા સીટી કાઉન્સિલ હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલની ઉજવણી કરાઇ

અમેરિકાના આર્ટેસિયા સીટી કાઉન્સિલ હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી. અહીં નબળા અને મધ્યમવર્ગ પરિવારના બાળકોને રમકડાં અને અન્ય ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમેરીકામાં દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, જેમાં 11000 ડોલર ઉપરાંતના રમકડાં અને...
usa   આર્ટેસિયા સીટી કાઉન્સિલ હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલની ઉજવણી કરાઇ
Advertisement

અમેરિકાના આર્ટેસિયા સીટી કાઉન્સિલ હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી. અહીં નબળા અને મધ્યમવર્ગ પરિવારના બાળકોને રમકડાં અને અન્ય ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમેરીકામાં દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, જેમાં 11000 ડોલર ઉપરાંતના રમકડાં અને અન્ય ગિફ્ટનું વિતરણ કરવામાં આવે છે.

Advertisement

લેબોન હોસ્પિટલીટી ગૃપના યોગી પટેલ તેમજ ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલ શાહે બાળકોને ગિફ્ટ આપીને ખુશ કરી દીધા હતા. અહીં નબળા અને મધ્યમવર્ગ પરિવારના બાળકોને રમકડાં અને અન્ય ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટા પ્રમાણમાં બાળકો પરિવાર સાથે અહીં પહોંચ્યા હતા અને પ્રિ ક્રિસમસ પાર્ટીનો આનંદ માણ્યો હતો.

Advertisement

અગાઉ કેલિફોર્નિયા અને લોસ એન્જલસમાં લોકડાઉન જાહેર થાય તે પહેલાં જ આર્ટેસિયા સીટી કાઉન્સિલ ,લેબોન હોસ્પિટલીટી ગૃપ અને ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આરસેટિયા સીટી કાઉન્સિલ કોમ્યુનિટી હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલ પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, આ કાર્યક્રમમાં આર્ટેસિયા સિટી કાઉન્સિલના પૂર્વ મેયર અલીતાજ હાજર રહે છે.

આ પણ વાંચો -- Earthquake in China : 6.2 ની તીવ્રતાના આંચકાથી ચીનની ધરા ધ્રૂજી, 111 ના મોત

Tags :
Advertisement

.

×