Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan: પાકિસ્તાનમાં રચાયો ઇતિહાસ, મરિયમ બનશે પંજાબ પ્રાંતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી

Pakistan: પાકિસ્તાનની કાયાપલટ થઈ હોવા એવા સમાચાર સામે આવ્યા છે. હમાણાં જ પાકિસ્તાનમાં ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં અંદરો અંદર ઘણી ગડમથલો ચાલી હતીં. પીએમએલ-એન ના અધ્યક્ષની પુત્રી પહેલી વાર પાકિસ્તાનનો ઈતિહાસ બદલવા જઈ રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની તે પહેલી...
pakistan  પાકિસ્તાનમાં રચાયો ઇતિહાસ  મરિયમ બનશે પંજાબ પ્રાંતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી
Advertisement

Pakistan: પાકિસ્તાનની કાયાપલટ થઈ હોવા એવા સમાચાર સામે આવ્યા છે. હમાણાં જ પાકિસ્તાનમાં ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં અંદરો અંદર ઘણી ગડમથલો ચાલી હતીં. પીએમએલ-એન ના અધ્યક્ષની પુત્રી પહેલી વાર પાકિસ્તાનનો ઈતિહાસ બદલવા જઈ રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની તે પહેલી મુખ્યમંત્રી બનવાનું સન્માન હાંસલ કર્યું છે. મળતી વિગતો પ્રમાણે પીએમએલ-એન નેતા મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રી બનાવામાં આવ્યાં છે. મરિયમ ત્રણ વખતના પૂર્વ વડાપ્રધાન અને પીએમએલ-એન પ્રમુખ નવાઝ શરીફની પુત્રી છે.

મરિયમે આ પંજાબ પ્રાંતની મુખ્યમંત્રીની ચૂંટણી જીતી હતી

ઉલ્લેખનીય છે કે, 50 વર્ષીય ઉપાધ્યક્ષ મરિયમે પીએમએલ-એનના નેતાએ પીટીઆઈ સમર્થિત એસઆઈસીના રાણા આફતાબને હરાવીને રાજકીય રીતે નિર્ણાયક પંજાબ પ્રાંતની મુખ્યમંત્રીની ચૂંટણી જીતી છે. તમને જણાવી દઈએ કે, તમને જણાવી દઈએ કે પંજાબ પ્રાંતમાં 120 મિલિયન લોકો રહે છે. મરિયમે પંજાબ એસેમ્બલીમાં જતા પહેલા જતી ઉમરાહમાં માતાની કબરની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનમાં આ પહેલીવાર બની રહ્યું છે.

Advertisement

PML-Nએ X પર એક પોસ્ટ કરી માહિતી આપી

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પીએમએલ-એનએ કહ્યું કે, મરિયમે તેના દાદા-દાદીની કબરોની પણ મુલાકાત લીધી હતી.PML-Nએ ચૂંટણી પહેલા X પર એક પોસ્ટમાં કહ્યું,'આપણા દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા પંજાબની સીએમ બનશે. મરિયમ નવાઝ શરીફ પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર પ્રથમ મહિલા બનશે! ઉલ્લેખનીય છે કે, પીએમએલ-એન ના અધ્યક્ષની પુત્રી પહેલી વાર પાકિસ્તાનનો ઈતિહાસ બદલવા જઈ રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની તે પહેલી મુખ્યમંત્રી બનવાનું સન્માન હાંસલ કર્યું છે. મળતી વિગતો પ્રમાણે પીએમએલ-એન નેતા મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રી બનાવામાં આવ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: Saudi Arabia : સાઉદી અરેબિયાની તિજોરી થઇ રહી છે ખાલી !, મજબૂરીમાં કરવું પડશે આ કામ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×