ચીલીના જંગલમાં લાગેલી આગને કારણે 13ના મોત, 35 હજાર એકર જંગલ ખાખ, રાષ્ટ્રીય આફત જાહેર
દક્ષિણ અમેરિકાના દેશ ચિલીના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ આગને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને ચિલીના 35 હજાર એકર જંગલ બળીને રાખ થઈ ગયું છે. પરિસ્થિતિને જોતા ચિલીની સરકારે તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે. જંગલોમાં લાગેલી આ ભીષણ આગને કારણે સમગ્ર દેશમાં ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજધાની સેન્ટિયાગોથી લગભગ 500 કિમી દૂર દક્ષિણમાં બાયોબિયો પ્રદેશમાં આવેલા શહેર સાન્ટા જુઆના
Advertisement
દક્ષિણ અમેરિકાના દેશ ચિલીના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ આગને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને ચિલીના 35 હજાર એકર જંગલ બળીને રાખ થઈ ગયું છે. પરિસ્થિતિને જોતા ચિલીની સરકારે તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે. જંગલોમાં લાગેલી આ ભીષણ આગને કારણે સમગ્ર દેશમાં ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજધાની સેન્ટિયાગોથી લગભગ 500 કિમી દૂર દક્ષિણમાં બાયોબિયો પ્રદેશમાં આવેલા શહેર સાન્ટા જુઆનામાં એક ફાયર અધિકારી સહિત 11 લોકોના મોત થયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


