Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. પંજાબ અને દિલ્હી બંને ટીમો માટે આ મેચ કરો યા મરો જેવી હશે. આજે હારેલી ટીમ પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં, તેથી બંને ટીમો વચ્ચે રોમાંચક મેચની આશા રહેશે. પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ તો 12માંથી 6 મેચ જીત્યા બાદ દિલ્હી 5માં અને
દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો
Advertisement

IPL 2022
ની
64મી
મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના
DY પાટિલ
સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં
પંજાબ
કિંગ્સે
ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.
પંજાબ અને દિલ્હી બંને ટીમો માટે આ મેચ કરો યા મરો જેવી હશે. આજે હારેલી ટીમ
પોઈન્ટ ટેબલમાં
16
પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં
, તેથી બંને ટીમો વચ્ચે રોમાંચક મેચની
આશા રહેશે. પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ તો
12માંથી
6 મેચ જીત્યા બાદ દિલ્હી 5માં અને પંજાબ કિંગ્સ ટીમ એટલી જ મેચ
જીતીને
7મા
સ્થાને છે. આ સિઝનમાં દિલ્હીનો નેટ રન રેટ સારો રહ્યો છે
, તેથી
તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા થોડી વધારે છે.


Advertisement

Match 64. Punjab Kings won the toss and elected to field. https://t.co/jcOuGj7KHZ #PBKSvDC #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) May 16, 2022" title="" target="">javascript:nicTemp();

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ
વચ્ચે આજે જે ટીમ હારશે તેને પ્લેઓફનો રસ્તો વધુ મુશ્કેલ બની જશે. આજની મેચ હારી
ગયેલી ટીમ આ સિઝનમાં ફરી
16
પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં. આવી સ્થિતિમાં આ મેચ બંને ટીમો માટે ક્વાર્ટર ફાઈનલ
જેવી બની રહેશે.આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે
29 મેચ રમાઈ છે. જેમાં
પંજાબે
15
જ્યારે દિલ્હીએ
14
મેચ જીતી છે.

 

દિલ્હી કેપિટલ્સ:

પૃથ્વી શો, ડેવિડ
વોર્નર
, ઋષભ
પંત (
c&wk),
રોવમેન
પોવેલ
, અક્ષર
પટેલ
, મિશેલ
માર્શ
, રિપલ
પટેલ
, શાર્દુલ
ઠાકુર
, કુલદીપ
યાદવ
, એનરિક
નોર્ટજે
, ખલીલ
અહેમદ/ચેતન સાકરિયા.


પંજાબ કિંગ્સ:

મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર
ધવન
, ભાનુકા
રાજપક્ષે
, જોની
બેરસ્ટો (
WK), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ
શર્મા
, ઋષિ
ધવન
, કાગીસો
રબાડા
, રાહુલ
ચહર
, હરપ્રીત
બ્રાર
, અર્શદીપ
સિંહ.

Advertisement
Tags :
Advertisement

.

×