Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2022 : લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રોમાંચક મુકાબલો, LSGએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

IPLની 31મી લીગ મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને-સામને છે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આ બંને ટીમોએ તેમની છેલ્લી મેચ જીતી છે. આરસીબીએ તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને 16 રનથી હરાવ્યું હતું. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડàª
ipl 2022   લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
વચ્ચે રોમાંચક મુકાબલો  lsgએ ટોસ જીતી બોલિંગ પસંદ
કરી
Advertisement

IPLની 31મી લીગ મેચમાં
આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને-સામને છે. આ મેચ
મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
સામે લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આ બંને ટીમોએ તેમની
છેલ્લી મેચ જીતી છે. આરસીબીએ તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને
16 રનથી હરાવ્યું હતું. જ્યારે લખનૌ સુપર
જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને
18 રનથી
હરાવ્યું હતું.


Advertisement

Match 31. Lucknow Super Giants won the toss and elected to field. https://t.co/oDQlH3dqlf #LSGvRCB #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 19, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement


કેએલ રાહુલની
લખનઉની ટીમ આ લીગમાં અત્યાર સુધીમાં
6 મેચ રમી છે
જેમાં
4માં જીત અને 2માં હાર થઈ
છે. લખનૌની ટીમ
8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ફાફ
ડુ પ્લેસિસની ટીમે પણ
6માંથી 4 મેચ જીતી છે
અને
2માં હારનો સામનો કરવો પડ્યો છે. તેના પણ 8 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર
પર છે.

 

Tags :
Advertisement

.

×