Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચહલની ઘાતક બોલિંગ સામે કોલકાતા ઘૂંટણીએ, રાજસ્થાને કોલકાતાને 7 રને હરાવ્યું

IPL 2022 ની 30મી મેચમાં સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હરાવ્યું. રાજસ્થાન માટે આ જીતમાં સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ચમક્યો, જેણે સિઝનની પ્રથમ હેટ્રિક લઈને તેની કારકિર્દીની પ્રથમ પાંચ વિકેટ ઝડપી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરના 103 રનની મદદથી 217 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આની સામે KKR 210 રનમાં સમેટાઈ ગઈ હતી. કોલકાતા તરફથી કેપ્ટન શ્રેયસ અયà
ચહલની ઘાતક બોલિંગ સામે કોલકાતા ઘૂંટણીએ  રાજસ્થાને કોલકાતાને 7 રને હરાવ્યું
Advertisement

IPL 2022 ની 30મી મેચમાં સંજુ
સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હરાવ્યું.
રાજસ્થાન માટે આ જીતમાં સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ચમક્યો
, જેણે સિઝનની પ્રથમ હેટ્રિક
લઈને તેની કારકિર્દીની પ્રથમ પાંચ વિકેટ ઝડપી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ
બટલરના 103 રનની મદદથી 217 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આની સામે
KKR
210 રનમાં સમેટાઈ ગઈ હતી.
કોલકાતા તરફથી કેપ્ટન શ્રેયસ અય્યરે 85 રનની ઇનિંગ રમી હતી
, પરંતુ તે ટીમને જીત અપાવી
શક્યો નહોતો. રાજસ્થાન માટે યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરના ક્વોટામાં 40 રન આપીને 5
વિકેટ લીધી હતી.

WHAT. A. GAME! WHAT. A. FINISH! 👏 👏

The 1⃣5⃣-year celebration of the IPL done right, courtesy a cracker of a match! 👌 👌@rajasthanroyals hold their nerve to seal a thrilling win over #KKR. 👍 👍

Scorecard ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/c2gFuwobFg

— IndianPremierLeague (@IPL) April 18, 2022" title="" target="">javascript:nicTemp();

આ મેચમાં KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે ઓપનર જોસ બટલરની સદીની
મદદથી 217 રન બનાવ્યા હતા. આ ઇંગ્લિશ બેટ્સમેને 61 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા
અને 5 છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા. બટલર ઉપરાંત
, પદિકલે 24, સેમસન 38 અને હેમારે 26* રન
બનાવ્યા હતા.
KKR તરફથી સુનીલ નારાયણે સૌથી
વધુ બે વિકેટ લીધી હતી. 

Advertisement
Tags :
Advertisement

.

×