Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ આજે પ્રથમ જીત માટે ઉતરશે મેદાનમાં

IPL 2022 ની 14મી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે પુણેના MCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતા ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. આ મેચ માટે KKRની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. KKRએ શિવમ માવીના સ્થાને રસિક સલામને સ્થાન આપ્યું છે, જ્યારે ટિમ સાઉથીની જગ્યાએ પેટ કમિન્સને સ્થાન આપàª
કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ
ઈન્ડિયન્સ સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી  મુંબઈ આજે પ્રથમ જીત માટે ઉતરશે
મેદાનમાં
Advertisement

IPL 2022 ની 14મી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે પુણેના MCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતા ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. આ મેચ માટે KKRની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. KKRએ શિવમ માવીના સ્થાને રસિક સલામને સ્થાન આપ્યું છે, જ્યારે ટિમ સાઉથીની જગ્યાએ પેટ કમિન્સને સ્થાન આપવામાં આવ્યું છે. મુંબઈએ અનમોલ પ્રીત સિંહના સ્થાને સૂર્યકુમાર યાદવને તક આપી છે. જ્યારે ટિમ ડેવિડના સ્થાને દેવલ્ડ બ્રેવિસને તક આપવામાં આવી છે.

#KKR have won the toss and they will bowl first against #MumbaiIndians

Live - https://t.co/qFLVoCfqRk #KKRvMI #TATAIPL pic.twitter.com/nn7JCyXgKG

— IndianPremierLeague (@IPL) April 6, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

આ મેચમાં મુંબઈ પાસે ટુર્નામેન્ટમાં વાપસી કરવાની તક છે. મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ બે મેચ હારી ગઈ છે જ્યારે કોલકાતાની ટીમ 3માંથી 2 મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં આ સ્પર્ધા કાંટાની ટક્કર સમાન બની રહી છે.

Advertisement

મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન):

ઈશાન કિશન (વિકેટમાં), રોહિત શર્મા (સી), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઈમલ મિલ્સ, બેસિલ થમ્પી

Match 14. Mumbai Indians XI: I Kishan (wk), D Brevis, S Yadav, T Varma, D Sams, K Pollard, R Sharma, T Mills, J Bumrah, M Ashwin, B Thampi. https://t.co/qFLVoCfqRk #KKRvMI #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 6, 2022

" title="" target="">javascript:nicTemp();

કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન):

અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (સી), સેમ બિલિંગ્સ (વિકેટમાં), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિક સલામ, વરુણ ચક્રવર્તી

Match 14. Kolkata Knight Riders XI: A Rahane, V Iyer, S Iyer (c), S Billings (wk), N Rana, A Russell, P Cummins, S Narine, R Salam, V Chakaravarthy, U Yadav. https://t.co/qFLVoCfqRk #KKRvMI #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 6, 2022

" title="" target="">javascript:nicTemp();

Tags :
Advertisement

.

×