Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું

IPL 2022ની 52મી મેચમાં રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 5 રનથી હરાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સની આ સતત બીજી જીત છે, જ્યારે ગુજરાત સતત બીજી મેચ હારી ગયું છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ ગુજરાત સામે 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ તરફથી ઈશાન કિશને 45, રોહિત શર્માએ 43 અને ટિમ ડેવિડે 44 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. javascript:nicTemp(); à
રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું
Advertisement

IPL 2022ની 52મી
મેચમાં રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 5 રનથી
હરાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સની આ સતત બીજી જીત છે
, જ્યારે
ગુજરાત સતત બીજી મેચ હારી ગયું છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ ગુજરાત સામે 178 રનનો
ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ તરફથી ઈશાન કિશને 45
, રોહિત શર્માએ
43 અને ટિમ ડેવિડે 44 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને સૌથી વધુ
બે વિકેટ લીધી હતી.

WHAT. A. WIN! 👏 👏

What a thriller of a game we have had at the Brabourne Stadium-CCI and it's the @ImRo45-led @mipaltan who have sealed a 5⃣-run victory over #GT. 👌 👌

Scorecard ▶️ https://t.co/2bqbwTHMRS #TATAIPL | #GTvMI pic.twitter.com/F3UwVD7g5z

— IndianPremierLeague (@IPL) May 6, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમના ઓપનર રિદ્ધિમાન સાહા (55) અને
શુભમન ગિલ (52)એ સારી શરૂઆત આપી હતી અને પ્રથમ વિકેટ માટે 106 રન જોડ્યા હતા. આ
પછી મુંબઈએ જોરદાર વાપસી કરી હતી. ગુજરાતને છેલ્લી બે ઓવરમાં 20 રનની જરૂર હતી.
બુમરાહે 19મી ઓવરમાં 11 રન ખર્ચ્યા હતા. ડેનિયલ સેમ્સે છેલ્લી ઓવરમાં શાનદાર
બોલિંગ કરી
, માત્ર 3 રન
ખર્ચ્યા.

Advertisement

Tags :
Advertisement

.

×