Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આખરે મુંબઈ ઈન્ડિયન્સને મળી પહેલી જીત, રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું

બર્થડે બોય રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરની અડધી સદીની મદદથી 158 રન બનાવ્યા હતા. મુંબઈએ 159 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા 2 જ્યારે ઈશાન કિશન 26 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ 51 રન બનાવીને આઉટ થયો હતો. બે બોલ બાદ તિલક વર્મા 35 રન બન
આખરે મુંબઈ ઈન્ડિયન્સને મળી પહેલી જીત  રાજસ્થાન રોયલ્સને
5 વિકેટે હરાવ્યું
Advertisement

બર્થડે બોય રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ
બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરની અડધી સદીની મદદથી
158 રન બનાવ્યા હતા. મુંબઈએ 159 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા
2 જ્યારે ઈશાન કિશન 26 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી
હતી. સૂર્યકુમાર યાદવ
51 રન બનાવીને આઉટ થયો હતો. બે બોલ બાદ
તિલક વર્મા
35 રન બનાવીને આઉટ થયો હતો. કિરોન
પોલાર્ડ
10 રન બનાવીને આઉટ થયો હતો. ટિમ ડેવિડ 20 અને સેમ્સ 6 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.

Match 44. Mumbai Indians Won by 5 Wicket(s) https://t.co/7GdkGvuFn1 #RRvMI #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 30, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

પડિક્કલ (15) અને સેમસન (16) રન બનાવીને ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી બટલરે મિશેલ (17)
સાથે ઇનિંગ્સને સંભાળી હતી પરંતુ બંને બેટ્સમેન
રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. બટલરે
48 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તેણે રિતિકની ઓવરમાં સતત ચાર સિક્સર ફટકારીને તેની સ્ટ્રાઇક
રેટ વધારી દીધી હતી. બટલરે
52 બોલમાં 67 રન બનાવ્યા હતા. અંતે, અશ્વિને 9
બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21
રનની તોફાની ઇનિંગ રમીને ટીમને 150 ની પાર પહોંચાડી દીધી હતી. 

Advertisement

Tags :
Advertisement

.

×