Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સની શાનદાર જીત, પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું

IPL 2022 ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલની અડધી સદીની પગલે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. આ મેચમાં પંજાબ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. અને રાજસ્થાન સામે 190 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 68 રન બનાવ્યા હતા અને અંતà
રોમાંચક મુકાબલામાં
રાજસ્થાન રોયલ્સની શાનદાર જીત  પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું
Advertisement

IPL 2022 ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલની અડધી સદીની પગલે
પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. આ મેચમાં પંજાબ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ
જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે
20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. અને રાજસ્થાન સામે 190 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 68 રન બનાવ્યા
હતા અને અંતે હેટમાયરે આક્રમક બેટિંગ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. આ જીત બાદ
રાજસ્થાન 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

That's that from Match 52 as @rajasthanroyals win by 6 wickets.#TATAIPL #PBKSvRR pic.twitter.com/RloiU9m1LJ

— IndianPremierLeague (@IPL) May 7, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી
ટીમે
47 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી.
જ્યારે શિખર ધવન
12 રન બનાવીને આઉટ થયો હતો. ભાનુકા
રાજપક્ષે
27 રન બનાવીને રાજસ્થાનનો બીજો શિકાર
બન્યો હતો. બેયરસ્ટોએ જોરદાર અડધી સદી ફટકારી હતી. મયંક અગ્રવાલ
15 રન બનાવીને આગળ ગયો હતો. બેયરસ્ટો 56 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લિયામ લિવિંગસ્ટોન 22 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ જીતેશ
શર્મા
18 બોલમાં 38 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. ચહલે ત્રણ વિકેટ ઝડપી હતી.  

Advertisement

Tags :
Advertisement

.

×