Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2022 : રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 152 રન ફટકાર્યા છે. કોલકાતાને જીત માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ મà
ipl 2022   રાજસ્થાન
રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો
Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ
અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે
રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સરાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 152 રન
ફટકાર્યા છે. કોલકાતાને જીત માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ
મેચ ઘણી મહત્વની છે. ટીમ
9માંથી 6 મેચ હારી છે. જો KKR વધુ એક મેચ હારી જશે તો IPL
2022
લગભગ
પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. 
IPL 2022 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન
રોયલ્સ હાલમાં ત્રીજા સ્થાને છે.
જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ
આઠમા સ્થાને છે. જો રાજસ્થાન જીતશે તો તે બીજા સ્થાને પહોંચી જશે
.
જ્યારે કેકેઆર
જીતશે તો ટીમ સાતમા સ્થાને પહોંચી શકે છે.

રાજસ્થાન તરફથી જોસ બટલર અને દેવદત્ત પડિકલ ઓપનિંગમાં આવ્યા. પડિક્કલ 2 રન બનાવીને આઉટ થયો હતો. જોસ બટલર 22 રન બનાવીને આઉટ થયો હતો. સંજુ સેમસને ફિફ્ટી ફટકારી હતી. રિયાન પરાગ 19 અને સેમસને 54 રન બનાવીને આઉટ થયા હતા. શિમરોન હેટમાયર 27 રન અને આર અશ્વિન 6 રન બનાવી અણનમ પરત ફર્યા હતા. KKR માટે ટિમ સાઉથીએ બે અને ઉમેશ યાદવ, શિવમ માવી અને અનુકુલ રોયને એક-એક વિકેટ મળી હતી.

Advertisement

Advertisement

કોલકાતા નાઈટ રાઈડર્સ 

એરોન ફિન્ચ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (સી), નીતિશ રાણા, બાબા ઈન્દ્રજીત (wk), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા


રાજસ્થાન રોયલ્સ

જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (સી એન્ડ ડબલ્યુકે), ડેરીલ મિશેલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદ કૃષ્ણ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ સેન

Tags :
Advertisement

.

×