Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સનરાઈઝર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને શનિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમ આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. હૈદરાબાદની ટીમ કોઈપણ ફેરફાર વિના મેદાનમાં ઉતરી છે, જ્યારે બેંગ્લોરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પોઈન્ટ ટેબલમાં ટોપ-3માં રહેલી રોયલ ચેલેનà«
રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર સામે સનરાઈઝર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
Advertisement

સનરાઈઝર્સ
હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને શનિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર સામે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફાફ ડુ પ્લેસિસની
આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમ આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. હૈદરાબાદની ટીમ
કોઈપણ ફેરફાર વિના મેદાનમાં ઉતરી છે
, જ્યારે
બેંગ્લોરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


Advertisement

પોઈન્ટ
ટેબલમાં ટોપ-3માં રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને જીતના માર્ગે ફરી રહેલી
સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શનિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાનારી આઈપીએલની મેચમાં
કઠિન મુકાબલો થવાની અપેક્ષા છે. બેંગ્લોરના સાત મેચમાંથી પાંચ જીત સાથે 10 પોઈન્ટ
છે અને તે ટેબલમાં ત્રીજા સ્થાને છે
, જ્યારે
હૈદરાબાદ છ મેચમાં ચાર જીત અને આઠ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. હૈદરાબાદ આ મેચ
જીતીને પોતાની જાતને ટોપ થ્રીમાં પહોંચવા ઈચ્છશે.

Advertisement


રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન):

ફાફ ડુ
પ્લેસીસ (સી)
, અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, સુયશ
પ્રભુદેસાઈ
, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક
(વીકેટ)
, વનઈન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ

 

સનરાઈઝર્સ
હૈદરાબાદ (પ્લેઈંગ ઈલેવન):

અભિષેક શર્મા, કેન વિલિયમસન (સી), રાહુલ
ત્રિપાઠી
, એડન માર્કરામ, નિકોલસ પૂરન
(વિકેટમેન)
, શશાંક સિંહ, જગદીશ સુચિથ, ભુવનેશ્વર કુમાર, માર્કો
જાન્સેન
, ઉમરાન મલિક, ટી નટરાજન

Tags :
Advertisement

.

×