Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોલકાતાએ મુંબઈને 5 વિકેટે હરાવ્યું, પેટ કમિન્સે ફટકારી સૌથી ફાસ્ટ ફિફ્ટી, એક ઓવરમાં ઝુડ્યા 35 રન

IPL 2022 ની 14મી લીગ મેચ પુણેના MCA સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી હાર મળી છે. KKRના ઓલરાઉન્ડર પેટ કમિન્સે એક ઓવરમાં 35 રન ફટકારીને 16 ઓવરમાં મેચનો અંત કર્યો હતો. આ સિવાય તે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર સંયુક્ત પ્રથમ ખેલાડી બન્યો.javascript:nicTemp();ઓસ્ટ્રેલિયન ટીમ
કોલકાતાએ મુંબઈને 5 વિકેટે હરાવ્યું  પેટ કમિન્સે
ફટકારી સૌથી ફાસ્ટ ફિફ્ટી  એક ઓવરમાં ઝુડ્યા 35 રન
Advertisement

IPL
2022 ની 14મી લીગ મેચ પુણેના MCA સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે
રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેચ
5 વિકેટે જીતી લીધી હતી. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી હાર
મળી છે.
KKRના ઓલરાઉન્ડર પેટ કમિન્સે એક ઓવરમાં 35 રન ફટકારીને 16 ઓવરમાં મેચનો અંત કર્યો હતો. આ સિવાય
તે
IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી
ફટકારનાર સંયુક્ત પ્રથમ ખેલાડી બન્યો.

Pat Cummins 😱😱#TATAIPL pic.twitter.com/0grCy4aTdZ

— IndianPremierLeague (@IPL) April 6, 2022" title="" target="">javascript:nicTemp();

ઓસ્ટ્રેલિયન ટીમના
ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે આ સિઝનની પ્રથમ મેચ રમી હતી અને આવતાની સાથે જ તેને ધમાલ
મચાવી દીધી હતી. પેટ કમિન્સે આઈપીએલની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી અને મુંબઈ
ઈન્ડિયન્સને પોતાની ઝપેટમાં લઈ લીધું. કોલકાતા નાઈટ રાઈડર્સના પેટ કમિન્સે માત્ર
14 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને એક ઓવરમાં 35 રન બનાવી પોતાની ટીમને જીત
અપાવી. પેટ કમિન્સે
IPL ઈતિહાસમાં સૌથી ઝડપી અર્ધશતકના
રેકોર્ડની બરોબરી કરી છે
, તેણે KL રાહુલના 14 બોલમાં ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી છે.


આ મેચમાં કોલકાતા
ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવી
સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. કેપ્ટન રોહિત શર્મા માત્ર
3 રન બનાવીને ઉમેશ યાદવે આઉટ થયો હતો. પાવરપ્લેમાં મુંબઈએ એક વિકેટના નુકસાને 35
રન બનાવ્યા હતા. મુંબઈને બીજો ફટકો ડેવાલ્ડ બ્રેવિસના રૂપમાં લાગ્યો હતો જે 29 રન
બનાવીને આગળ વધ્યો હતો. ત્રીજી વિકેટ મુંબઈના ઈશાન કિશનના રૂપમાં પડી જે 21 બોલમાં
14 રન બનાવી શક્યો હતો. સૂર્યકુમાર યાદવ 52 રન બનાવીને આઉટ થયો હતો. તિલક વર્મા 38
રન અને કિરોન પોલાર્ડ 22 રને અણનમ પરત ફર્યા હતા.          

Advertisement
Tags :
Advertisement

.

×