Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે ખરાખરીનો જંગ, ચેન્નાઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

IPL 2022 ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે. મુંબઈ અને ચેન્નાઈ આઈપીએલની બે સૌથી સફળ ટીમો છે. મુંબઈએ 5 વખત ખિતાબ જીત્યો છે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈએ 4 વખત ટ્રોફી જીતી છે. પરંતુ આ સિઝનમાં બંને ટીમોની હાલત નાજુક દેખાઈ રહી છે. IPL ની
મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે ખરાખરીનો જંગ  ચેન્નાઈએ ટોસ
જીતી બોલિંગ પસંદ કરી
Advertisement

IPL 2022 ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર
કિંગ્સ વચ્ચે
DY પાટિલ
સ્ટેડિયમમાં રમા
ઈ રહી છે. આ
મેચમાં
ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ
જીતીને બોલિંગ પસંદ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે. મુંબઈ અને ચેન્નાઈ
આઈપીએલની બે સૌથી સફળ ટીમો છે. મુંબઈએ
5 વખત
ખિતાબ જીત્યો છે
, જ્યારે
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈએ
4 વખત
ટ્રોફી જીતી છે. પરંતુ આ સિઝનમાં બંને ટીમોની હાલત નાજુક દેખાઈ રહી છે.
IPL ની સૌથી સફળ બે ટીમો
તાજેતરમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કોઇ ખાસ કમાલ કરી શકી નથી. આ
ટૂર્નામેન્ટમાં બંને ટીમો
6-6 મેચો રમી ચુકી છે, જેમા ચેન્નાઇ એક માત્ર મેચ જીતવામાં સફળ થઇ
છે. જ્યારે મુંબઈની ટીમ એકપણ મેચ જીતી શકી નથી.

Match 33. Chennai Super Kings won the toss and elected to field. https://t.co/tymE70gvSM #MIvCSK #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 21, 2022" title="" target="">javascript:nicTemp();

IPL 15 ની શરૂઆતમાં
કહેવાતું હતું કે
, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે સૌથી ફેવરિટ છે, વળી ચેન્નાઈ સુપર
કિંગ્સની ટીમ માટે પણ કઇંક આવી જ ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ આજે પરિસ્થિતિ કઇંક અલગ
જ જોવા મળી રહી છે. જ્યા આ પહેલાની
IPL ની ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો ટોપ 2 માં જોવા મળતી હતી
તો આજે તેનાથી વિપરિત બંને ટીમો બોટમ
2 માં છે. જો આજે મુંબઈના ડૉ.ડી.વાય. પાટિલ
સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે તો બંને
ટીમો આ મેચમાં જીતવા માટે પોતાની પૂરી તાકત લગાવશે. મુંબઈ ઈન્ડિયન્સ તેની તમામ મેચ
હારી ગઈ છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે એક મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ
ઈન્ડિયન્સ દસમાં નંબરે છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ નવમાં નંબરે છે.


ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે
વાત કરીએ તો
,
ટીમ તેની છેલ્લી મેચમાં
ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હતી. ટીમ તરફથી ઓપનર ઋતુરાજ ગાયકવાડે
73 રન બનાવ્યા હતા. અંબાતી
રાયડુએ પણ
46
રન બનાવ્યા હતા જ્યારે
રવિન્દ્ર જાડેજાએ
22 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ખાસ કરીને જે ધોનીનો કમાલ પહેલા
જોવા મળતો હતો તે જોવા નથી મળી રહ્યો. ઉપરથી તેણે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ
કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધુ જેની અસર ટીમમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે.


મુંબઈ ઈન્ડિયન્સ

ઈશાન કિશન (wk), રોહિત શર્મા (c), ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઈમલ મિલ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

રુતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા (સી), ડ્વેન પ્રેટોરિયસ, ડ્વેન બ્રાવો, મહેશ તિક્ષાના, મુકેશ ચૌધરી.

Advertisement
Tags :
Advertisement

.

×