Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બર્થ ડે બોય રોહિત શર્મા આજે મુંબઈને પહેલી જીત અપાવી શકશે ? રાજસ્થાન સામે મુંબઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

IPL 2022 ની 44મી મેચ સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. રોહિત શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને આ ખાસ પ્રસંગે તેની નજર ટીમ પર રહેશે જેથી તે સિઝનની પ્રથમ જીત મેળવે. IPL 2022માં મુંબઈએ અત્યાર સુધી કુલ 8 મેચ રમી છે અને દરેક વખતે ટીમન
બર્થ ડે બોય રોહિત શર્મા આજે મુંબઈને પહેલી જીત અપાવી
શકશે   રાજસ્થાન સામે મુંબઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
Advertisement

IPL 2022 ની 44મી મેચ સંજુ સેમસનની આગેવાની
હેઠળની રાજસ્થાન રોયલ્સ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈના ડીવાય
પાટીલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ
કરી છે. રોહિત શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને આ ખાસ પ્રસંગે તેની
નજર ટીમ પર રહેશે જેથી તે સિઝનની પ્રથમ જીત મેળવે.
IPL 2022માં મુંબઈએ અત્યાર સુધી કુલ 8 મેચ રમી છે અને દરેક વખતે ટીમને હારનો
સામનો કરવો પડ્યો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 25 મેચ રમાઈ છે જેમાં
મુંબઈએ 13 અને રાજસ્થાને 12 મેચ જીતી છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે આજે
રોમાંચક મુકાબલો થશે

Match 44. Mumbai Indians won the toss and elected to field. https://t.co/7GdkGvvdcz #RRvMI #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 30, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

રોહિત શર્મા પોતાના 35માં જન્મદિવસે
રાજસ્થાન રોયલ્સ સામે મેચ રમશે. ફોર્મમાં પરત ફર્યા બાદ તેની નજર આ ખાસ દિવસે
પ્રથમ મેચ જીતવા માટે ટીમ પર પણ રહેશે.આઈપીએલ પોઈન્ટ ટેબલમાં સતત 8 હારનો સામનો
કર્યા બાદ 10માં સ્થાન પર રહેલી મુંબઈ ઈન્ડિયન્સનો સામનો સંજુ સેમસનની આગેવાની
હેઠળની રાજસ્થાન સામે થશે.
RRની ટીમ
અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. તેઓ 8માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં
બીજા સ્થાને છે.

Advertisement

Tags :
Advertisement

.

×