Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Independence Day 2025 : નમો લક્ષ્મી યોજનાનો લાભ 10 લાખ દીકરીઓને મળ્યો છે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

independence day 2025   નમો લક્ષ્મી યોજનાનો લાભ 10 લાખ દીકરીઓને મળ્યો છે   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Advertisement

Independence Day 2025 : આજે દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થવાની છે. ઠેર ઠેર વિવિધ દેશભક્તિ અને ધ્વજ વંદનના કાર્યક્રમો થવાના છે. આજે ગુજરાતમાં પોરબંદર ખાતે સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે. Independence Day 2025

પોરબંદરમાં પ્રથમવાર રાજ્યકક્ષાની ઉજવણી

આજે 15 મી ઓગષ્ટ નિમિત્તે પોરબંદરમાં પ્રથમવાર રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉજવણી માટે ગુજરાત પોલીસે અદભૂત તૈયારીઓ કરી છે. જેમાં યોગ પ્રદર્શન, હ્યુમન રાઈફલ ડ્રિલ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.  મોટરસાયકલ સ્ટંટ, શાનદાર ડોગ શો અને અશ્વ શો યોજાશે.

Advertisement

Advertisement

Independence Day 2025 : નમો લક્ષ્મી યોજનાનો લાભ 10 લાખ દીકરીઓને મળ્યો છે

August 15, 2025 9:51 am

પોરબંદર ખાતે 79 મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નમો લક્ષ્મીમાં અત્યારસુધી 10 લાખ દીકરીઓને લાભ મળ્યો છે

આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગીવર બની રહ્યા છે

August 15, 2025 9:43 am

પોરબંદરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે 79 મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે,આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગીવર બની રહ્યા છે

આદિવાસીઓના વિકાસ માટે રૂ.21 હજાર કરોડથી વધુની રકમ બજેટમાં ફાળવી છે

August 15, 2025 9:42 am

પોરબંદરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે 79 મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આદિવાસીઓના વિકાસ માટે રૂ.21 હજાર કરોડથી વધુની રકમ બજેટમાં ફાળવી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

August 15, 2025 9:42 am

પોરબંદરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે 79 મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

પોરબંદરમાં પ્રથમવાર રાજ્યકક્ષાની ઉજવણી 

August 15, 2025 6:52 am

આજે 15 મી ઓગષ્ટ નિમિત્તે પોરબંદરમાં પ્રથમવાર રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉજવણી માટે ગુજરાત પોલીસે અદભૂત તૈયારીઓ કરી છે. જેમાં યોગ પ્રદર્શન, હ્યુમન રાઈફલ ડ્રિલ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.  મોટરસાયકલ સ્ટંટ, શાનદાર ડોગ શો અને અશ્વ શો યોજાશે.

This Live Blog has Ended
Advertisement

.

×