Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah નું હેલિકોપ્ટર અનિયંત્રિત થતા બધાના શ્વાસ અધ્ધર ચઢ્યા, સહેજમાં બચ્યો જીવ... Video

કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah)ને લઈ જતું હેલિકોપ્ટર અચાનક બેલેન્સ ગુમાવી દેતાં હોબાળો મચી ગયો હતો. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ દેશભરમાં સભાઓ સંબોધી રહ્યા છે અને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હેલિકોપ્ટર...
amit shah નું હેલિકોપ્ટર અનિયંત્રિત થતા બધાના શ્વાસ અધ્ધર ચઢ્યા  સહેજમાં બચ્યો જીવ    video
Advertisement

કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah)ને લઈ જતું હેલિકોપ્ટર અચાનક બેલેન્સ ગુમાવી દેતાં હોબાળો મચી ગયો હતો. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ દેશભરમાં સભાઓ સંબોધી રહ્યા છે અને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયા છે.

અમિત શાહ આજે બિહારના પ્રવાસે હતા...

ચૂંટણી પ્રચાર માટે આજે બિહાર ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ત્યાં ચાલીને જાહેર સભામાં ભાગ લીધો હતો. બાદમાં, જ્યારે હેલિકોપ્ટર બેગુસરાયથી ઉડાન ભરીને અમિત શાહ (Amit Shah) માટે જતું હતું, ત્યારે તેણે અચાનક તેનું સંતુલન ગુમાવ્યું જેના કારણે હંગામો મચી ગયો.

Advertisement

Advertisement

હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું...

એવું કહેવાય છે કે જમીન પરથી ઉડાન ભર્યા બાદ હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને થોડે દૂર ઉડાન ભર્યા બાદ થોડુંક ફંગોળાયું હતું. પાઇલોટ્સ તરત જ હેલિકોપ્ટરને સામાન્ય સ્થિતિમાં લાવ્યા પછી સરળતાથી ઉડાન ભરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) સદભાગ્યે દુર્ઘટનામાંથી બચી ગયા હતા કારણ કે ભારે પવનને કારણે હેલિકોપ્ટરે સંતુલન ગુમાવ્યું હતું અને તેને ઝડપથી નિયંત્રણમાં લાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Jammu and Kashmir માં ભારે વરસાદ અને ભૂસ્ખલન, હાઈવે બંધ, પૂર જેવી સ્થિતિ… Video

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહના Fake Video ને લઈને ફસાયા આ CM, દિલ્હી પોલીસે પાઠવી નોટિસ…

આ પણ વાંચો : નવી દિલ્હી સ્ટેશન પરથી નહી ચાલે એક પણ ટ્રેન! 300 ટ્રેનને શિફ્ટ કરવાની કામગીરી શરૂ થશે

Tags :
Advertisement

.

×