Voting: રાજ્યમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ, આટલા ટકા થયું વોટિંગ
Voting GUJARAT : ગુજરાત (GUJARAT)માં લોકસભાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન (Voting) નો પ્રારંભ થઇ ચુક્યો છે. સવારના 2 કલાક દરમિયાન રાજ્યની મોટાભાગની બેઠકો પર સરેરાશ 10 ટકાથી વધુ મતદાન થયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત...
Advertisement
Voting GUJARAT : ગુજરાત (GUJARAT)માં લોકસભાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન (Voting) નો પ્રારંભ થઇ ચુક્યો છે. સવારના 2 કલાક દરમિયાન રાજ્યની મોટાભાગની બેઠકો પર સરેરાશ 10 ટકાથી વધુ મતદાન થયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું હતું. સવારે 9 વાગ્યા સુધી આ પ્રમાણે મતદાનની ટકાવારી રહી હતી.
| જૂનાગઢ | 8.69 ટકા |
| રાજકોટ | 8.26 ટકા |
| કચ્છ | 6.5 ટકા |
| મહેસાણા | 8.10 ટકા |
| અમરેલી | 7.89 ટકા |
| ભાવનગર | 6.54 ટકા |
| આણંદ | 7.58 ટકા |
| અમદાવાદ પૂર્વ | 7.12 ટકા |
| અમદાવાદ પશ્ચિમ | 7.68 ટકા |
| વલસાડ | 6.58 ટકા |
Advertisement
| દાહોદ | 9.25 ટકા |
| બારડોલી | 6.75 ટકા |
| ભરુચ | 7.25 ટકા |
| કચ્છ | 6.50 ટકા |
| બનાસકાંઠા | 7.10 ટકા |
| સુરેન્દ્રનગર | 8. 23 ટકા |
| ખેડા | 7.25 ટકા |
| પોરબંદર | 8.62 ટકા |
| પાટણ | 7.25 ટકા |
| ગાંધીનગર | 7.12 ટકા |
| પંચમહાલ | 8.50 ટકા |
| નવસારી | 8.25 ટકા |
| છોટાઉદેપુર | 8.80 ટકા |
આ પણ વાંચો----- LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન
Advertisement
આ પણ વાંચો----- VADODARA : લોકસભા ઉમેદવાર બન્યા “મતદાર”, કતારમાં જોડાઇ કર્યું મતદાન
આ પણ વાંચો---- PM મોદીને પણ ગમ્યો પોતાનો ડાન્સ કરતો આ વીડિયો, કહ્યું- જોવાની મજા આવી… Video
આ પણ વાંચો---- Lok Sabha Election : PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન, અમિત શાહ રહ્યા હાજર


