ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bengaluru Cafe Blast: બેંગલુરૂના રાજાજીગરમાં આવેલા ફેમસ કેફેમાં થયો ભયાનક બ્લાસ્ટ

Bengaluru Cafe Blast: બેંગલુરુ (Bengaluru) ના રાજાજીનગરમાં એક ભયાવહ આકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક કેફે (Cafe) માં થયો હતો. જેના કારણે ઘટના સ્થળની આજુ-બાજુ અફરા તફરી મચી પડી હતી. બેંગલુરૂના એક કેફેમાં ભયાવહ અકસ્માત થયો અકસ્માતમાં 4 લોકો ઘાયલ...
03:58 PM Mar 01, 2024 IST | Aviraj Bagda
Bengaluru Cafe Blast: બેંગલુરુ (Bengaluru) ના રાજાજીનગરમાં એક ભયાવહ આકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક કેફે (Cafe) માં થયો હતો. જેના કારણે ઘટના સ્થળની આજુ-બાજુ અફરા તફરી મચી પડી હતી. બેંગલુરૂના એક કેફેમાં ભયાવહ અકસ્માત થયો અકસ્માતમાં 4 લોકો ઘાયલ...
A gas cylinder blast occurred in a cafe

Bengaluru Cafe Blast: બેંગલુરુ (Bengaluru) ના રાજાજીનગરમાં એક ભયાવહ આકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક કેફે (Cafe) માં થયો હતો. જેના કારણે ઘટના સ્થળની આજુ-બાજુ અફરા તફરી મચી પડી હતી.

બેંગલુરુ (Bengaluru) ના રાજાજીનગરમાં રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ (Cafe Blast) થયો છે. બેંગલુરુના વ્હાઇટફિલ્ડ (Whitefield) માં રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ (Cafe Blast) થતાં ઓછામાં ઓછા 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ત્રણ કર્મચારી અને એક ગ્રાહકનો સમાવેશ થાય છે.

બેંગલુરૂમાં સૌથી લોકપ્રિય કેફે ફૂટ જોઈન્ટ્સ છે

એક અહેવાલ અનુસાર, બપોરના 1 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયા બાદ વ્હાઇટફિલ્ડ (Whitefield) વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ કાફે બેંગલુરુ (Bengaluru) માં સૌથી લોકપ્રિય ફૂડ જોઈન્ટ્સમાંનું એક છે.

કેફેના ગેસ સિલિન્ડરના કારણે વિસ્ફોટ થયો

વ્હાઇટફિલ્ડ ફાયર સ્ટેશને જણાવ્યું કે અમને ફોન આવ્યો કે રામેશ્વરમ કેફેમાં સિલિન્ડર (Cylinder Blast) ને કારણે વિસ્ફોટ થયો છે. તે ઉપરાંત ઘટના સ્થળને પોલીસ દ્વારા ચારે બાજુથી સીલ કરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં, આ ઘટના સાથે સંકળાયેલ કોઈ આતંકી સંકેત સામે આવ્યો નથી.

આ પણ વાંચો: Delhi : ‘જ્યાં મોકલવામાં આવે છે ત્યાં કુતરા પણ નથી રહેતા’, બુલડોઝર એક્શન બાદ બોલ્યા રેટ માઈનર વકીલ હસન…

Tags :
Bengaluru CafeBengaluru Cafe BlastCafeCylinder BlastFood CafeFood JointsGujaratFirst
Next Article