Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Saran Crime Case: બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા ગર્લફ્રેન્ડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો

Bihar Saran Crime Case: Bihar માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક Girlfriend એ પોતાના જ Boyfriend નો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો છે. ત્યારે હાલ પ્રેમી હોસ્પિટલમાં દાખલ છે અને Police આ મામલે તપાસ કરી રહી છે. Boyfriend...
bihar saran crime case  બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા ગર્લફ્રેન્ડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો
Advertisement

Bihar Saran Crime Case: Bihar માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક Girlfriend એ પોતાના જ Boyfriend નો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો છે. ત્યારે હાલ પ્રેમી હોસ્પિટલમાં દાખલ છે અને Police આ મામલે તપાસ કરી રહી છે. Boyfriend અને Girlfriend બે વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને 1 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા હતા, પરંતુ લગ્ન પહેલા જ કંઈક એવું થયું કે Girlfriend ગુસ્સામાં આવી ગઈ અને તેણે Boyfriend ના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો હતો.

  • Boyfriend નો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો

  • છેલ્લી ઘડીએ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી

  • અનેક વખત શારીરિક સંબંધો બાંધયો હતો

તો આ મામલો Bihar ના સારણનો છે, જ્યાં લગ્નના થોડા સમય પહેલા જ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આનાથી Girlfriend એટલી હદે ગુસ્સે થઈ ગઈ કે તેણે પોતાના જ Boyfriend નો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. આ ઘટના 1 જુલાઈના રોજ સારણના મરહૌરામાં બની હતી. કહેવાય છે કે બંને બે વર્ષથી રિલેશનશિપમાં હતા. હાલ પ્રેમીની હાલત ખરાબ છે અને તેની પટનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Advertisement

છેલ્લી ઘડીએ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી

Advertisement

જોકે બનાવ અંગેની માહિતી Police ને આપવામાં આવી હતી. Police ઘટનાસ્થળે પહોંચી અને પીડિતને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલ્યો, જ્યાંથી તેને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે Police પ્રેમિકાને પકડીને પૂછપરછ માટે લઈ ગઈ છે. ત્યારે તેણે આખી વાત કહી કે તેણે પોતાના જ પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ કેમ કાપી નાખ્યો. બંને 1 જુલાઈના રોજ છાપરા કોર્ટમાં લગ્ન કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી, જેના કારણે આ સમગ્ર ઘટના બની.

અનેક વખત શારીરિક સંબંધો બાંધયો હતો

Police તપાસમાં સામે આવ્યું હતું કે, Girlfriend નર્સિંગ હોમ ચલાવતી હતી અને Boyfriend મધૌરાના વોર્ડ 12 નો વોર્ડ કાઉન્સિલર છે. બંને વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમસંબંધ ચાલતો હતો. પ્રેમિકાનો આરોપ છે કે લગ્નના નામે વેદ પ્રકાશે તેની સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધયો હતો. અંતે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો: Hathras Stampede : સત્સંગમાં ભાગદોડ, લોકો એકબીજાને કચડી આગળ વધ્યા, જાણો પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું

Tags :
Advertisement

.

×